हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tata Altroz CNG
Tata altroz cng News
Technology News
કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓ
CNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
Apr 15,2024, 8:42 AM IST
top 5 cng cars
Year Ender 2023: આ વર્ષે લોન્ચ થઇ આ 5 સસ્તી CNG કાર્સ, મળશે સારી માઇલેજ, જાણો કિંમત
Top 5 CNG Cars: ભારતીય બજારમાં CNG પર ચાલતી કારની હાજરી વધી રહી છે. કારણ કે CNG સસ્તું છે (પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં) અને વધુ માઈલેજ પણ આપે છે. અમે તમને 2023માં લૉન્ચ થયેલી 5 સસ્તી CNG કાર વિશે જણાવીએ.
Dec 17,2023, 23:35 PM IST
Tata Motors
Tata નો ધમાકો! એક સાથે લોન્ચ કરી 4 CNG કાર્સ, કિંમત 6.55 લાખથી શરૂ
Tata CNG કારઃ ટાટા મોટર્સે છેલ્લા 1 મહિનામાં એક પછી એક ચાર CNG વાહનો લૉન્ચ કર્યા છે. કંપનીએ સૌથી પહેલા ટાટા અલ્ટ્રોઝનું સીએનજી વર્ઝન લોન્ચ કર્યું છે અને ત્યાર બાદ ટાટા પંચનું સીએનજી વર્ઝન લાવવામાં આવ્યું છે. આ સિવાય Tata Tiago અને Tata Tigor ના CNG વર્ઝન અપડેટ કરવામાં આવ્યા છે.
Aug 5,2023, 14:58 PM IST
Tata Altroz CNG
Altroz CNG ખરીદવાનું વિચારી રહ્યા છો? તો 5 પોઈન્ટમાં સમજો તેના ટોપ features
Tata Altroz CNG: ખાસ વાત એ છે કે આ કારમાં ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ફિચર સાથે આ દેશની પ્રથમ CNG કાર છે.
Jun 6,2023, 11:44 AM IST
Most Affordable Sunroof Car
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
Most Affordable Sunroof Car: એ દિવસો ગયા જ્યારે સનરૂફને એક ખાસ ફીચર માનવામાં આવતું હતું અને તે માત્ર લક્ઝરી કાર સુધી જ સીમિત હતું. હવે માસ-સેગમેન્ટની કારમાં પણ આ ફીચર ખૂબ જ લોકપ્રિય છે.
Jun 2,2023, 11:58 AM IST
Tata CNG Car
Tata લોન્ચ કરશે ધમાકેદાર CNG કાર, ભરપૂર મળશે બૂસ સ્પેસ, જાણો કિંમત અને ફીચર્સ
Tata CNG Car: ખાસ વાત છે કે કંપનીએ આ કારમાં ટ્વિન સિલિન્ડર સીએનજી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી હેઠળ કંપનીએ 60 લીટરના સીએનજી સિલિન્ડરને બે ભાગમાં કરવામાં આવ્યું છે. તેના કારણે આ સિલિન્ડર વધુ જગ્યા લેતું નથી.
Apr 17,2023, 20:19 PM IST
tata nexon cng
2023માં આ 5 CNG Cars ની રહેશે બોલબાલા, 10 લાખમાં જબરદસ્ત માઈલેજ અને પ્રીમિયમ ફીલિંગ
Which car is most successful in CNG: કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ હવે CNG કારના ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. ત્યારે 2023માં 5 નવી CNG કાર દસ્તક આપશે, આ કાર બજેટમાં પણ હશે અને તેની માઈલેજ પણ અદભૂત હશે. આવો જોઈએ કઈ કઈ હશે આ કાર
Apr 15,2023, 10:55 AM IST
Tata Altroz CNG
Tata લાવશે વધુ એક ધાંસૂ સીએનજી કાર, ઓછી કિંમત અને માઇલેજ સૌથી વધુ
અલ્ટ્રોઝમાં ઉપયોગ કરવામાં આવતી સીએનજી કિટના નેક્સનની માફક જ હોવાની સંભાવના છે. બંને કારોમાં સમાન એન્જીન વિકલ્પ છે. તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જીન મળે છે. જોકે બંને કારોનું પાવર અને ટોર્ક આઉટપુટ અલગ છે.
Aug 19,2022, 14:49 PM IST
Trending news
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી