हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tapi River
Tapi river News
gujarat rivers
ગુજરાતની આ પ્રાચીન નદીમાં હાડકાં ઓગાળી નાખવાની ક્ષમતા! શનિદેવના ક્રોધથી મુક્તિ અપાવે
આજે આપણે ગુજરાતની એક એવી નદી વિશે વાત કરીશું જેના વિશે એવું કહેવાય છે કે તે ઉલ્ટી દિશામાં વહે છે. ગુજરાતમાં નદીની વાત કરીએ તો નર્મદા, સાબરમતી, વિશ્વામિત્રી જેવી નદીઓની સાથે સાથે તાપી પણ મુખ્ય નદીઓમાંથી એક છે. સુરત એ તાપી નદી કિનારે વસેલું શહેર છે.
Aug 30,2024, 14:54 PM IST
surat
સુરત પાણીદાર બનશે! સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે તેવો પ્રોજેક્ટ તૈયાર
Tapi River Project : સુરતના તાપીના પાણીની દરિયામાં જતા અટકાવવા માટે પાલિકા દ્વારા તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ બનાવવામાં આવનાર છે, આ પ્રોજેક્ટ બાદ સુરત પાણીદાર બનશે
Aug 29,2024, 11:10 AM IST
surat
સુરતમાં ભારે વરસાદથી 'ગટર પૂર'ની સ્થિતિ, કાદરશાહની નાળમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાયા
ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં પણ વરસાદને કારણે તાપી નદીની જળસપાટીમાં વધારો થયો છે. આ વચ્ચે ગટરમાં પાણી બેક મારતા નાનપુરા કાદરશાહની નાળમાં પાણી ભરાયા છે.
Aug 26,2024, 18:37 PM IST
surat
સુરતીઓની લાઈફલાઈન તાપીનો આજે જન્મદિવસ : ગંગા, નર્મદા કરતા પણ પૌરાણિક છે તાપી નદી
Tapi River Birthday : તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે
Jul 13,2024, 15:43 PM IST
surat
તાપી નદી હજુ પણ તોફાની, કૉઝવેની સપાટી 9.27 મીટર જ્યારે રુલ લેવલ સપાટી 6 મીટર
The roaring flow of water in Surat's Tapi river
Sep 19,2023, 16:50 PM IST
surat
આજે તાપી મૈયાનો જન્મદિવસ : સૂર્યદેવના આંસુંમાંથી તાપીનો જન્મ થયો હોવાની છે લોકવાયકા
Tapi River Birthday : તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે
Jun 25,2023, 8:07 AM IST
surat
સુરતમાં તાપી નદીમાં પ્રદુષણ મામલે તંત્રએ લીધા પાણીના સેમ્પલ
Surat: Authorities collect sample of water from Tapi river over pollution in the water body
Apr 13,2023, 14:50 PM IST
surat
સુરત: પોલીસકર્મીની બહાદુરીથી એક વૃદ્ધનો જીવ બચ્યો
Surat: Heroic cop saves elderly man from getting swept away in Tapi river
Mar 28,2023, 15:15 PM IST
surat
તાપી નદીનું પાણી શું પીવાલાયક છે?ZEE 24 કલાકની ટીમે કોઝવે ખાતે પહોંચી કર્યું રિયાલિટી ચેક..
Surat: ZEE 24 Kalak reality check in Tapi river
Jan 13,2023, 14:45 PM IST
surat
તાપી નદી ફરી બનશે જીવંત, સુરતીઓને ક્યારેય પણ મીઠા પાણીની સર્જાશે નહી અછત
અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
Aug 29,2022, 15:44 PM IST
Gujarat Monsoon 2022
તાપી નદીમાં પાણી છોડાયું, ડ્રોનથી ક્લિક કરેલી તસવીરોમાં જુઓ તાપીનું રૌદ્ર સ્વરૂપ
Gujarat Monsoon Update : ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે...અડાજણના રેવા નગરમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા પાણી..લોકોને સલામત સ્થળે ખસેડાયા
Aug 12,2022, 13:34 PM IST
surat
સુરતના પૂરને 16 વર્ષ થયા, તબાહીની તસવીરો જાઈને આજે પણ સુરતીઓના રુંવાડા ઉભા થઈ જાય છે
સુરત :આમ તો સુરત અને આફત શબ્દ એકબીજાના પર્યાય છે. એવી કોઈ આફત અને વિનાશ બાકી નહિ હોય જે સુરતે જોયુ નહિ હોય. પરંતુ 16 વર્ષ પહેલા સુરતમાં એવુ આફત આવ્યુ હતું કે સુરતમાં તબાહી જોવા મળી હતી. સુરતમાં આકાશમાંથી એવો વરસાદ પડ્યો હતો, કે આખા સુરતમાં તબાહી ફેલાઈ હતી. આજનો 8 ઓગસ્ટનો એ દિવસ સુરતીઓ ક્યારેય નહિ ભૂલે, જ્યારે સુરત પાણીમાં ગરકાવ થઈ ગયુ હતું. આજે એ ગોઝારા દિવસને યાદ કરીને જુઓ સુરતના પૂરે મચાવેલી તબાહીના દ્રશ્યો.
Aug 8,2022, 10:27 AM IST
surat
જેના સ્મરણ માત્રથી પાપમુક્તિ મળે છે તે તાપી નદીનો આજે જન્મદિવસ
Tapi River Birthday : તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે
Jul 6,2022, 15:33 PM IST
gujarat
સુરતમાં પિતાને ઠપકો આપવો ભારે પડ્યો! દીકરાએ વિચાર્યા વગર તાપીમાં માર્યો મોતનો ભૂસકો
સુરતના કાપોદ્રામાં રહેતા જેનીશે તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી. ગત તા.21મીએ જેનીશ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી પડ્યો હતો. ત્યારબાદ રવિવારે તેના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
May 24,2022, 8:44 AM IST
Bardoli
સુરતના મિશ્રા પરિવારે ભાઈબીજના દિવસે બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબવાથી મોત
ભાઈબીજના દિવસે જ બે પિતરાઈ ભાઈઓનો ભોગ લેવાયો છે. બારડોલીના વાઘેચા પાસે વહેલી તાપી નદીમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યા છે. ભાઈબીજના દિવસે જ બનેલી ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ બીજા યુવકનો મૃતદેહ હજી સુધી નથી મળ્યો.
Nov 7,2021, 10:07 AM IST
surat
SURAT: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની, 10 ગામો સંપર્ક વિહોણા
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જેના પગલે દક્ષિણની તમામ નદીઓ ગાંડીતુર બની છે. નદીઓમાં પાણીની આવક સતત વધતી જઇ રહી છે. બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલા કોઝવે ડુબી ગયો હતો. સીઝનમાં પ્રથમવાર કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે કોઝ વે પારના 10 થી વધારે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ગામો સુરત અને બારડોલી સાથેનો સંપર્ક ગુમાવી ચુક્યા છે.
Sep 14,2021, 18:16 PM IST
surat
ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત પાલિકા વર્ષે કમાય છે 140 કરોડ રૂપિયા
Dec 16,2020, 10:00 AM IST
surat
સુરત : ઘરેથી રમવા માટે નિકળેલા 4 બાળકો નદીમાં ડુબ્યાં, 40 કલાકે મૃતદેહ મળ્યાં
શહેરમાં ઉમરગામ નજીક તાપી નદીમાં ગત્ત 9 ડિસેમ્બરે નાહ્વા માટે ગયેલા 4 બાળકો પૈકી 3નાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 1 બાળક બચી ગયું હતું. ચાર બાળકો પૈકી ડુબી ગયેલી 1 બાળકીનો મૃતદેહ 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે. એક જ પરિવારના ભાઇ-બહેનોનાં ડૂબી જવાનાં કારણે મોત નિપજ્યાં હતા જેના કારણે પરિવાર પર આભ ફાટ્યું હતું. પાર્લેપોઇન્ટના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની પુત્રી સુનિતા થાપા (10) પુત્ર પ્રતિપ થાપા (8) પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે ઉમરાગામ નજીકનાં તાપીના કિનારે રમી રહ્યા હતા.
Dec 11,2020, 23:34 PM IST
tapi rivar
સુરતઃ તાપી નદીમાં ઉમરા નજીક ડૂબી જવાથી સગા ભાઈ-બહેનના મોત
ઉમરા ઓવર વિસ્તારમાં કરૂણા મંદિર નજીક ઓવારામાં ત્રણ બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણેય ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે.
Dec 9,2020, 21:12 PM IST
સુરત
જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, આર્થિક સંકળામણના લીધે પગલું ભર્યું હોવાનું અનુમાન
સુરતના યોગીચોક ખાતે રહેતા અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે ગઈકાલે સાંજે કામરેજ નજીક તાપી નદીમાં ઝંપલાવી પોતાની જીવન લીલા સકેલી લીધી હતી. જોકે પાટીદાર આગેવાને ક્યાં કારણસર આપઘાત કર્યો એ તો પોલીસ તપાસ કરી રહી છે.
Sep 10,2020, 20:22 PM IST
Trending news
Tech News
Tech Tips: કોઈ બીજું તો જોઈ રહ્યું નથી'ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
Birthing Stone
આ પથ્થર ઓશિકા નીચે રાખીને સૂઈ જવાથી મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે, જાણો કહાની
BCCI
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક્શનમાં છે BCCI, દરેક ખેલાડીઓની ફેમિલી માટે લવાશે નવો નિયમ
gold
બજેટ બાદ શું સસ્તું થઈ જશે સોનું? જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લે તો....જલસા પડી જાય
Gujarat model
અહીં ફેલ નીકળ્યું ગુજરાત મોડલ! ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા મળે છે ઓછો પગાર, થાય છે કર
Raman Vora
જમીન માટે ભાજપના ધારાસભ્યનો મોટો ખેલ! દસ્તાવેજમાં નામ ગાયબ કરી મળતિયાને જમીન વેચી
education
GK Quiz: જો તમે ખોટું બોલો તો શરીરનું કયું અંગ ગરમ થઈ જાય? ખાસ જાણો જવાબ
Vadodara
ગુજરાતની આ નદી પર ખર્ચ કરાશે 3200 કરોડ રૂપિયા, પછી ક્યારેય નહિ આવે પૂર
icc Champions Trophy 2025
રોહિતને જવું પડશે પાકિસ્તાન! BCCI લાચાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે કરવું પડશે આ કામ
Petrol Diesel Price Today
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો તમારા શહેરનો ઘરબેઠા ભાવ