हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tamil Nadu Assembly Election
Tamil nadu assembly election News
Assam Assembly Election
બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત
સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે.
Apr 6,2021, 22:21 PM IST
Tamil Nadu Election 2021
હું ચૂંટણી જીતીશ તો ચંદ્રની યાત્રા, ત્રણ માળનું ઘર અને હેલીકોપ્ટર, ઉમેદવારે આપ્યા
મદુરઈ સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર આર સર્વાનન (R. Saravanan) એ બધા લોકો માટે આઈફોન, સ્વિમિંગ પૂલની સાથે 3 માળનું ઘર, પ્રતિ ઘર દર વર્ષે 1 કરોડ રૂપિયાનું અંશદાન, 20 લાખ રૂપિયાની કાર, દરેક ઘર માટે નાના આકારનું હેલીકોપ્ટર, ઘરેલૂ કામ કરવા માટે રોબોટ, દિવ્યાંગો માટે 10 લાખ રૂપિયા, દરેક ઘર માટે એક હોળી આપવાની જાહેરાત કરી છે.
Mar 25,2021, 15:54 PM IST
Kerala Assembly Election
બંગાળમાં મમતા, તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન, જાણો પાંચ રાજ્યના અનુમાનઃ સર્વે
ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય દળ ચૂંટણી જીતવા માટે અભિયાનમાં લાગ્યા છે. આ વચ્ચે ક્યા રાજ્યમાં કઈ પાર્ટી જીતશે તેનો એક સર્વે સામે આવ્યો છે.
Mar 8,2021, 23:12 PM IST
Tamil Nadu Assembly Election
તમિલનાડુમાં 20 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે ભાજપ, લોકસભા પેટાચૂંટણીની પણ તૈયારી
તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પુરો થઇ રહ્યો છે. ગત 10 વર્ષોમાં અહીં AIADMK સત્તામાં છે. આ પહેલાં AIADMK એ 6 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી.
Mar 6,2021, 8:46 AM IST
Assembly Election 2021 Date
ચૂંટણી પંચે કરી જાહેરાત, 5 રાજ્યોમાં આ તારીખે યોજાશે વિધાનસભાની ચૂંટણી
પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની (Assembly Election 2021) તારીખની આજે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું
Feb 26,2021, 17:36 PM IST
Trending news
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ