हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
talukas
Talukas News
weather update
ચોમાસુ 2024: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
Weather Update: 114 talukas of Gujarat record rainfall in the last 24 hours | Monsoon 2024
Jun 28,2024, 16:40 PM IST
Garbada
ગરબાડામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા તાલુકો સજ્જડ બંધ, હિન્દૂઓમાં આક્રોશ
ગરબાડા તાલુકામાં હિન્દુ યુવતીને લઈને વિધર્મી યુવક ભાગી જતા સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામમાં એક લઘુમતી કોમનો યુવક હિન્દુ યુવતીને લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે લઘુમતી કોમના યુવકને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહેવા પામ્યું છે.
Apr 29,2022, 19:34 PM IST
Hurricane relief
તાઉતે વાવાઝોડાની સહાય: આટલા તાલુકાના ખેડૂતોને મળશે, જાણો કેવી રીતે મળશે સહાય?
તૌકતે વાવાઝોડાનાં કારણે થયેલા નુકસાનમાં વળતર બાબતે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર યોગ્ય નહી હોવાનાં મુદ્દે પહેલાથી જ વિપક્ષ ગુજરાત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. તેવામાં હવે વધારે એક વિવાદ પેદા થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
May 31,2021, 16:52 PM IST
Megh Maher
મેઘ મહેર: દક્ષિણ ગુજરાતમાં 23 તાલુકામાં વરસાદ, સૌથી વધારે સોનગઢમાં 4 ઇંચ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં 23 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નોંધાયો હતો. સોનગઢમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નિઝર અને વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરાદ પડ્યો છે.
Jul 25,2020, 17:47 PM IST
વરસાદ
રાજ્યના 99 તાલુકામાં વરસાદ, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ શહેરા અને દાહોદમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવણમાં 5.5 ઈંચ અને ખેરગામ, વઘઇમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. મૌસમનો કુલ વરસાદ 120 ટકા થયો છે
Sep 14,2019, 9:36 AM IST
Trending news
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી
stock market news
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, જાણો રેકોર્ડ ડેટ
Ahmedabad Rain
અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ
Mobile Recharge Plans
Jio-Airtel માટે નહીં ચુકવવા પડે વધુ પૈસા, 365 સુધી મળશે ડેટા-કોલિંગની મજા
Rajkot
ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ