हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tabligi Jamat
Tabligi jamat News
farmers protest
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રને પૂછ્યો આ સણસણતો સવાલ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને અન્ય લોકો દ્વારા કોવિડ-19ને લઈને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન ફોલો ન કરવા પર ચિંતા વ્યક્ત કરી.
Jan 7,2021, 14:40 PM IST
nizamuddin
જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે:રવિ
ગુજરાતનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ન તો લોકડાઉનનું પણ પાલન યોગ્ય રીતે થાય છે ન તો કોઇ પણ પ્રકારનાં નિયમોનું જેના કારણે હાલ આ વિસ્તારોમાં સંક્રમણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશન મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. મુસ્લિમ વિસ્તારોમાં નિઝામુદ્દીન મરકઝનાં કારણે વધારે ચેપ ફેલાઇ રહ્યો છે. જેથી મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના સમાજનાં લોકોને સમજાવે. કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત તંત્રને જાણ કરે અને સારવાર માટે આગળ આવે.
Apr 6,2020, 18:37 PM IST
nizamuddin
Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યુ
નિઝામુદ્દીન તબલીગી જમાત મરકઝ પર કોરોના વાયરસ મામલે ઘોર બેદરકારી વર્તવાનો આરોપ લાગ્યો છે. મરકઝે એક નિવેદનમાં કહ્યું કે પહેલા દિવસથી જ તેમણે તમામ પ્રકારની જાણકારી પ્રશાસનને આપી હતી. મરકઝના પ્રવક્તા અશરફે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ સતત એસડીએમ પોલીસ અને ડબલ્યુએચઓના સંપર્કમાં હતાં. તેમણે પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે મેં અનેકવાર અપીલ કરતા કહ્યું કે લોકોને બહાર જવા દેવામાં આવે. પરંતુ સમય પર પગલાં લેવાયા નહી. હવે તેમને આ બધા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે.
Mar 31,2020, 13:58 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત