हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sushant Singh Rajpoot
Sushant singh rajpoot News
Rajkot
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા કેસમાં રાજકોટનાં યુવાને ટેટુ બનાવી વિરોધ
બોલિવૂડના સ્ટાર અભિનેતા સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી. જેમાં સુશાંતના ઘરમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હાલ સુશાંતના મોતના મામલે દેશમાં ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ હાલ યંગસ્ટર્સમાં સુશાંતના મોતનો મામલો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તેના મોત મામલે યંગસ્ટર્સ દ્વારા ટેટૂ બનાવડાવીને તેને શ્રદ્ધાંજલિ સાથે યોગ્ય તપાસની માગ કરવામાં આવી રહી છે.
Aug 29,2020, 18:35 PM IST
સુશાંત સિંહ રાજપૂત
5 વર્ષ પહેલા જ સુશાંતને થયો હતો નેપોટિઝમનો અનુભવ, કંગનાની ટીમે આપ્યા પુરાવા
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.
Jul 25,2020, 17:13 PM IST
દિલ બેચારા
પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા.
Jul 25,2020, 12:14 PM IST
દિલ બેચારા
Dil Bechara Review: જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં અંતિમ સલામ આપી ગયા Sushant
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક્ટરના ફેન તેમની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે લોકોના દિલોમાં સુશાંતની યાદોને તાજા કરી રહ્યા છે.
Jul 25,2020, 0:15 AM IST
દિલ બેચારા
'દિલ બેચારા' નથી ડેબ્યૂ ફિલ્મ, પહેલાં આ ફિલ્મમાં જોવા મળી છે Sanjana Sanghi
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અભિનેત્રી સંજના સાંધી (Sanjana Sanghi) આ ફિલ્મથી એક લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે.
Jul 24,2020, 18:23 PM IST
Trending news
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ