हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat MLA
Surat mla News
Surat MLA
Surat MLA's outburst: 'If caught by police, say I am a BJP man'
Surat MLA's outburst: 'If caught by police, say I am a BJP man'
Jan 15,2021, 9:35 AM IST
surat
Surat : MLA હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં જઈને ટાંટીયા તોડી નાંખવાની ધમકી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો પરથી આવે છે, જોકે સરકારના તમામ સુવિધાઓના દાવાઓ છતાં દર્દીઓને અહીં ધક્કા ખાવા પડે છે, અનેક વખત આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુપ્રિટેન્ડેન્ટને લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી, સાથે જ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમ છતાં ન તો સિવિલ પ્રસાશન કે પછી ન તો સરકારના પેટનું પાણી હાલ્યું છે, અને તેથી જ આજે ધારસભ્ય હર્ષ સંઘવી જાતે જ સિવિલ હોસ્પિટલના રાઉન્ડ પર નીકળ્યા હતા. ત્યારે તેમણે ગુસ્સે થઈને ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી હતી.
Jun 21,2019, 14:59 PM IST
મુકેશ પટેલ
‘અમારા ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે’
ચૂંટણી સમયે પોતાના મત વિસ્તારોમાં લોકોને પાસે મતની આપવાની આજીજી કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ ભાગ્યે જ દેખાતા હોય, ત્યારે પોતાના ચૂંટાયેલા નેતા કેવી રીતે લોકોને મળે અને તેમના પ્રશ્ર્નોનું નિરાકણ લાવે તે સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે લોકો અનેક વખત પોતાના નેતા ખોલાયેલા છે અથવા તો ગુમ થયા છે તેવા બેનરો કે પોસ્ટરો લગાવતા હોય છે, ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. જ્યાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે, તેવા બેનર મોટા વરાછા વિસ્તારમાં લગાવામાં આવ્યા છે.
Feb 10,2019, 13:43 PM IST
Trending news
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન