हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat APMC
Surat apmc News
breaking news
હોટલ મોલ વિવાદ મામલે સુરત APMCને હાઈકોર્ટે લગાવી ફટકાર; ખાલી ન કરે તો તોડવા આદેશ
સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવી દેવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે.જેમા હાઇકોર્ટે કૃષિ બજારનો ઉધડો લીધો હતો.સરકાર તરફે રજુઆત કરાઇ હતી કે, હાઇકોર્ટના આદેશ મુજબ દરેક ગેરકાયદે કબજેદારને લીઝ રદ કરવા નોટિસો આપી છે.
Jul 14,2024, 18:24 PM IST
gujarat
આ માર્કેટ યાર્ડે વગાડ્યો ડંકો! વર્ષ 2023-24ની આવકના આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે!
ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ દ્વારા રાજયની તમામ APMC ની વાર્ષિક ટોપ 10 APMC ની આવકના આંકડા જાહેર થયા હતા. જેમાં સુરત APMC ની 43. 55 કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે. જયારે ઉંઝા 43.34 કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે.
Jun 16,2024, 16:15 PM IST
gujarat
રશિયા, કેનેડા અને અમેરિકનો ગુજરાતમાં બનાવેલો કેરીનો રસ ખાશે! સુરત APMCની નવી પહેલ
પ્રથમ દિવસે આશરે 25 ટન જેટલી કેરીનું પીલાણ કરવામાં આવ્યું છે. જે રાબેતા મુજબ ચાલુ છે. સંસ્થાના ડિરેક્ટરે પ્રમુખની અધ્યક્ષતામાં શ્રીફળ વધેરી કામ શરૂ કરાવ્યું હતું.સુરત એપીએમસી ખાતે મેંગો પલ્પની કામગીરીનું શુભારંભ કરી દેવામાં આવ્યું છે.
May 23,2023, 18:44 PM IST
Sandip Desai
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી
Sandip Desai appointed as president of Surat APMC
May 4,2023, 12:25 PM IST
Surat APMC
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCને મળશે નવા પ્રમુખ, ઉપપ્રમુખ
Surat APMC to get new president, vice-president today; Here are possible names
May 4,2023, 9:25 AM IST
સુરત APMC
સુરત APMC માટે કચરો બન્યું કરોડોની કમાણીનું સાધન, જાણો કેવી રીતે
વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં 40 થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
Jun 17,2020, 9:14 AM IST
અનુગા-2019 ફૂડ ફેર
સુરત APMCએ જર્મનીના ફૂડ ફેરમાં લીધો ભાગ
જમવાના શોખીન સુરતીઓ દેશ અને દુનિયામાં વખણાય છે, ત્યારે હવે સુરતની એપીએમસી સુરતીઓના જમવાનો ટેસ્ટ દુનિયામાં કરાવવા જઈ રહ્યું છે, સુરતની એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે જર્મની ખાતે યોજાનારા ફૂડ ફેરમાં કરવામાં આવશે, મહત્વનું છે કે, આ ફૂડ ફેરમાં ભાગ લેનારી સુરત એપીએમસી દેશની એક માત્ર સંસ્થા છે.
Oct 4,2019, 15:19 PM IST
અનુગા-2019 ફૂડ ફેર
જર્મનીમાં અનુગા-2019 ફૂડ ફેરનું આયોજન, સુરતનું સ્વાદિષ્ઠ ભોજન વિશ્વ માણશે
જમવાના શોખીન સુરતીઓ દેશ અને દુનિયામાં વખણાય છે, ત્યારે હવે સુરતની એપીએમસી સુરતીઓના જમવાનો ટેસ્ટ દુનિયામાં કરાવવા જઈ રહ્યું છે, સુરતની એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે જર્મની ખાતે યોજાનારા ફૂડ ફેરમાં કરવામાં આવશે, મહત્વનું છે કે, આ ફૂડ ફેરમાં ભાગ લેનારી સુરત એપીએમસી દેશની એક માત્ર સંસ્થા છે.
Oct 3,2019, 20:55 PM IST
Trending news
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!