हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
support of farmers
Support of farmers News
day hunger strike
કિસાન આંદોલનમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ નારા, સામે આવ્યો Video
આ વીડિયો દિલ્હી-નોઇડાના ચિલ્લા બોર્ડરનો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવીય (Amit Malviya)એ એક એવો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ વિવાદાસ્પદ નારા લગાવવામાં આવી રહ્યાં છે.
Dec 13,2020, 23:27 PM IST
maharashtra cm uddhav thackeray
CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા- ભાજપ જણાવે ક્યા કિસાન ખાલિસ્તાની અને પાકિસ્તાની?
કિસાન આંદોલનના મુદ્દા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કિસાન આવી ઠંડીમાં દિવસ-રાત રસ્તા પર પસાર કરી રહ્યાં છે. ભાજપના નેતાઓએ મળીને તે નક્કી કરવું જોઈએ કે તે ક્યા કિસાન છે, જે વામપંથી છે, પાકિસ્તાની છે કે ચીનથી આવ્યા છે?
Dec 13,2020, 21:39 PM IST
day hunger strike
Farmers Protest: આવતીકાલે કિસાનોની ભૂખ હડતાલ, દિલ્હીના બધા નાકા પર કરશે અનશન
સિંધુ બોર્ડર પર આયોજીત પત્રકાર પરિષદમાં કિસાન નેતાઓએ જણાવ્યું કે, પોતાના આંદોલનને લઈને તેના નેતાઓની બેઠક થઈ છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કિસાન સિંધુ, ટિકરી, પલવલ, ગાઝીપુર સહિત તમામ નાકા પર અનશન પર બેસવાના છે. આ બધા સ્થળો પર કિસાન નેતા અનશન કરશે.
Dec 13,2020, 19:47 PM IST
Arvind Kejriwal
કિસાનોના સમર્થનમાં કેજરીવાલ કાલે કરશે એક દિવસનો ઉપવાસ, દેશને પણ કરી અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તે કિસાનોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ કરવાના છે. તેમણે દેશની જનતાને પણ ઉપવાસ રાખવાની અપીલ કરી છે.
Dec 13,2020, 17:31 PM IST
Congress
ખેડૂત સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દેખાવોનું આહ્વાન, 10 વ્યક્તિ પણ એકત્ર નહી થતા ફ્લોપ
હાલ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનને ચોમેરથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. અનેક રાજ્યોનાં ખેડૂતો અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી. જો કે 10 લોકો પણ ભેગા થયા નહોતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમનો ફ્લોપ શો થઇ ગયો હતો. 7 જેટલા ઓછા લોકો ગાંધી આશ્રમપાસે આવતા હાસ્યાસ્પદ કાર્યક્રમ થયો હતો. જેને ગણતરીની મિનિટોમાં જ પોલીસ દ્વારા પકડીને ડિટેઇન કરી લેવાયા હતા.
Dec 4,2020, 21:31 PM IST
Trending news
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ