हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stroke
Stroke News
health
'સાઈલન્ટ કિલર'થી ઓછું નથી કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ, હાર્ટ બ્લોકેજ અને સ્ટ્રોકનું જોખમ!
વધુ પડતા કેલ્શિયમ સપ્લીમેન્ટ્સનું સેવન તમારા હૃદય પર કેવી રીતે ગંભીર અસર કરી શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સપ્લીમેન્ટ્સના રૂપમાં વધુ પડતું કેલ્શિયમ લેવાથી હૃદય રોગ થઈ શકે છે.
Nov 6,2024, 18:54 PM IST
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
Can Kidney Disease cause Stroke: જો કિડનીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. કિડનીની બીમારીને કારણે શરીરમાં થતા ફેરફારોને કારણે એવું થાય છે જે સ્ટ્રોક માટે જવાબદાર બને છે.
Nov 5,2024, 16:06 PM IST
health
Stroke: શું તમને સ્ટ્રોકની સમસ્યા છે, આ સાઈલેન્ટ કિલરના લક્ષણોને કેવી રીતે ઓળખવા?
ભારતમાં દર વર્ષે સ્ટ્રોકના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે, જો કે, તેના લક્ષણોને ઓળખવા અને તેને રોકવા માટેના પગલાં લેવા પણ જરૂરી છે.
Oct 30,2024, 18:38 PM IST
health
લક્ષણોથી નહીં થવું પડે હેરાન, કરાવો આ 3 ટેસ્ટ, ખબર પડશે ક્યારે આવવાનો છે હાર્ટ એટેક
Blood Test For Heart: હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે મૃત્યુનું જોખમ છે, તેથી નિવારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના જોખમને જાણવા માટે તમે આ 3 ટેસ્ટ કરાવી શકો છો.
Oct 27,2024, 17:17 PM IST
health
કોરોનામાંથી સાજા થયેલા લોકોને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું બમણું જોખમ, લેટેસ્ટ સ્ટડી
કોરોના વાયરસના ચેપે સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે, અને હવે તેની લાંબા ગાળાની અસરોને લઈને નવી ચિંતાઓ ઉભી થઈ રહી છે. ચાલો જાણીએ કે લેટેસ્ટ અભ્યાસ શું કહે છે?
Oct 22,2024, 15:49 PM IST
Stroke Symptoms
સ્ટ્રોક આવે તેના 7 દિવસ પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરવાની ન કરવી ભુલ
Stroke Symptoms: બ્રેઇન સ્ટ્રોક ક્યારેય અચાનક આવતો નથી. બ્રેઇન સ્ટ્રોક આવે તેના થોડા દિવસ પહેલાં શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને અવગણના કરે છે.
Aug 10,2024, 10:51 AM IST
cholesterol
Bad Cholesterol ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો 2 વસ્તુઓ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા
Foods For Bad Cholesterol: કોલેસ્ટ્રોલ ઓછું કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી બચવાના 2 સરળ ઉપાય..
Jul 10,2023, 11:05 AM IST
Mens Health Tips
પુરૂષોની ઉપરથી નીચે સુધી બધી નસો ખોલી નાખશે આ 5 ફ્રૂટ, દૂર રહેશે આ દુશ્મનો
5 health disease: પુરુષોએ દરેક ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તેઓએ 5 ફળો ખાવા જોઈએ. જે જરૂરી પોષણ આપવા સાથે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. જેના કારણે પુરુષોની શક્તિ વધે છે અને તેમના શરીરના 5 દુશ્મનો દૂર રહે છે.
Jun 14,2023, 23:53 PM IST
cholesterol
આ 4 હેલ્ધી ડ્રિંક્સ Cholesterol જેવી બીમારીઓને જડમૂળથી કરી દેશે ખતમ!
High Cholesterol: કોલેસ્ટ્રોલને આપણા શરીરનો મોટો દુશ્મન માનવામાં આવે છે, જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે. ડાયાબિટીસ અને હાર્ટ એટેકથી બચવા માટે તમારે કેટલાક હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ.
Jun 1,2023, 16:49 PM IST
heart attack
કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરતથી વધે Heart Attack નું જોખમ
Hardcore Excessive Exercise Is Deadly: છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે. ઘણા લોકો શરીરને હેલ્ધી રાખવા માટે જીમમાં કસરત કરવા જાય છે. આવા લોકો ઉત્સાહમાં ઘણા લોકો અચાનક વધારે પડતી કસરત કરવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.
Mar 29,2023, 14:09 PM IST
health
શું તમે વધુ પડતું મીઠું ખાઓ છો, WHO એ આપી ગંભીર ચેતવણી, કહ્યું કે.....
જો તમે પણ વધુ મીઠું ખાઓ છો તો WHOની આ સૂચના વાંચો. નહિંતર તમને પણ આ ગંભીર બીમારી થઈ શકે છે.
Mar 10,2023, 19:41 PM IST
Stroke
બસ 4 મિનિટ અને કામ પૂર્ણ! શું છે ભારતમાં મૃત્યુનું સૌથી બીજુ મોટું કારણ?
આઘાત (Stroke) કોઈ માટે કેટલો ઘાતક હોઈ શકે છે તે અંગે એક્સપર્ટે પોતાના એક રિપોર્ટમાં ચોંકાવી દે તેવી ડિટેલ્સ આપી છે. રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે કે ભારતમાં મૃત્યુનું સૌથી મોટુ બીજુ કારણ આઘાત જણાવવામાં આવ્યું છે.
Mar 10,2023, 16:07 PM IST
Heart
રોજ આટલા સ્ટેપ્સ ચાલનારને હાર્ટ એટેકનું જોખમ ઓછું, સ્ટડીમાં થયો ખુલાસો
Heart Attack Risk: એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ચાલવાથી આધેડ વયના લોકો માટે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. સંશોધન દર્શાવે છે કે 60 વર્ષની ઉંમર પછી, જો લોકો દરરોજ 6,000 થી 9,000 પગલાં ચાલવામા આવે તો હૃદય રોગનું જોખમ 50 ટકા ઓછું થઈ જાય છે.
Mar 3,2023, 12:08 PM IST
Brain Stroke
Watch Video: લાઈવ ન્યૂઝ બુલેટિનમાં મહિલા એંકરને આવ્યો સ્ટ્રોક, પછી જુઓ કઈ રીતે બચ્યો
News Anchor Suffers Stroke in Live Bulletin: છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જોયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જો યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ જાય છે. આવી જ સ્થિતિ સ્ટ્રોકમાં પણ હોય છે.
Sep 6,2022, 16:24 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી