हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Strict court action
Strict court action News
Strict court action
ગૌણસેવા પસંદગી મંડળના પાપીઓ પર સરકાર બાદ હવે કોર્ટની કડક કાર્યવાહી, કર્યો ખાસ આદેશ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે સંડોવાયેલ આરોપીઓના રિમાન્ડ સમય પૂર્ણ થતા પ્રાંતિજ કોર્ટમા રજુ કરવામાં કરાયા તો કૌભાંડ માં સંડોવાયેલ વધુ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ધ્વારા લેવાયેલ હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ પ્રાંતિજ પોલીસે મથકે ૧૧ આરોપી સામે ફરિયાદ નોધાઇ હતી. બાદ માં પોલીસે તપાસનો ધમધમાટ કરી ૧૧ ની ધરપકડ કરી છે તો અગાઉ ઝડપાયેલા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હેઠળના ૧૨ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરાયા હતા.
Dec 27,2021, 22:23 PM IST
Trending news
Hair Mask
દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક
Border Gavaskar Trophy 2024
ઓસ્ટ્રેલિયન પત્રકારોનું આ કેવું વર્તન...ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક
gujarat
બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફ
surat
ગુજરાતીઓએ હદ કરી! બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં એટલો દારૂ ઢીંચ્યો કે સ્ટોક ખૂટી ગયો
Ravindra Jadeja
'આખરે ખબર પડી...' રવિન્દ્ર જાડેજાનું છલકાયું દર્દ, મેલબર્ન ટેસ્ટ પહેલા કર્યો ખુલાસો
gujarat
ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા...
Property News
સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે?
Brain Dumping
મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ
gujarat government
ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર
Blast
અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર બ્લાસ્ટ કરાવ્યો, 3 ને ઈજા