हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Standard 10 result
Standard 10 result News
ધોરણ 10નું પરિણામ
ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ
આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.
Sep 18,2020, 13:16 PM IST
Standard 10 result
ધોરણ-10ની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થતા મોરબીની વિદ્યાર્થીનીનો આપઘાત
આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નજીકના પીપળીયા ગામે રહેતા શ્રમજીવી પરિવારની દીકરીએ પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી અને ભવિષ્યમાં તેને અધિકારી બનવાની ઇચ્છા રાખી હતી. જોકે આ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના પરિણામમાં એક વિષયમાં નાપાસ થઇ હોવાથી હતાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને પોતાના ઘરની અંદર જ આપઘાત કર્યો છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 9,2020, 14:56 PM IST
Standard 10 result
ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં
આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું 64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ જાહેર થયું છે. આમ, રાજકોટનું પરિણામ ઘટ્યું છે.
Jun 9,2020, 9:55 AM IST
Standard 10 result
99.88% મેળવનાર ભવ્ય બોલ્યો, તૈયારી કરવા દિમાગને ફ્રેશ રાખ્યું, માત્ર અભ્યાસ પર ફોકસ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. શહેરમાંથી કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શક્યા છે. વડોદરા જિલ્લામાંથી 38135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આજે પરિણામને લઈ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ, લોકડાઉન ખૂલ્યુ હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ માતાપિતા સાથે સ્કૂલમાં પહોંચ્યા હતા. વડોદરાના ભવ્ય શાહ નામના વિદ્યાર્થીએ 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં છે.
Jun 9,2020, 9:27 AM IST
Standard 10 result
ધોરણ 10 પરિણામ: 74.66% સાથે સુરત પ્રથમ ક્રમે, 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા
ધોરણ-10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. જેને કારણે સુરતના વિદ્યાર્થીઓ તથા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જોકે, પાછલા વર્ષ ની સરખામણી માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. આખા ગુજરાતમાં A1 ગ્રેડમાં સુરત મોખરે છે. સુરતના વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગણિત અને અંગ્રેજીએ વિદ્યાર્થીઓને રડાવ્યા છે. જેથી તેઓએ બંને પેપરમાં ઓછા માર્કસ મેળવ્યા છે.
Jun 9,2020, 9:08 AM IST
Standard 10 result
માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર
અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે.
Jun 9,2020, 8:26 AM IST
Standard 10 result
ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા
:75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ www. gseb. org પરથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું.
Jun 9,2020, 8:48 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!