हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Spoke
Spoke News
ISKCON Bridge Accident
પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, હવે જેલ હવાલે
અમદાવાદમાં જગુઆર કાર દ્વારા અકસ્માત સર્જી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ પૂર્ણ થતા તથ્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Jul 24,2023, 16:28 PM IST
ISKCON Bridge Accident
ઈસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોના જીવ ગયા છતાં તથ્ય પટેલના ચહેરા પર કોઈ પશ્ચાતાપ નહીં!
Iskcon Bridge Accident: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ પોલીસે અકસ્માત સ્થળે રિકન્સટ્રકશન કર્યું. આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સટ્રકશન કર્યું હતું.
Jul 20,2023, 21:38 PM IST
ISKCON Bridge Accident
'મેં ઝાલીમ હત્યારા, યહાં ફૈલ ગયા મેરે હી મોતો કા જાલ', પોતાના જ ગીતમાં લખેલા એ શબ્દો
SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. જેમાં તેને 2 મહિના પહેલાં જ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તથ્યને ઘણાં વ્યુ મળી રહ્યા છે.
Jul 20,2023, 20:10 PM IST
accident
9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ! એક જોડી ચંપલ- ટી-શર્ટમાં.... VIDEO
ઝી 24 કલાક પર જુઓ જરા આ અબજોપતિ નબીરાઓની લાઈફસ્ટાઇલ...ગરીબો પોતાને પહેરવા માટે 70 રૂપિયાનાં ચપ્પલ ખરીદે છે પરંતુ આ નબીરાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે તેમના પગમાં જે ચપ્પલ છે તે એક જોડી શૂઝની કિંમત અંદાજે સાડા ત્રણ હજાર રૂપિયા છે.
Jul 20,2023, 18:42 PM IST
accident
શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું
Iskon Accident:જો કે રાજ્ય સરકારે મૃતક પરિવારને સહાય માટે 4 લાખ રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે, પણ પરિવારજનો આર્થિક સહાયને બદલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોની માંગણી છે કે અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે.
Jul 20,2023, 17:06 PM IST
accident
આ નિવેદન સાંભળી તમારું લોહી ઉકળી જશે, નફ્ફટાઈથી વકીલે કહ્યું; લોકોની ભૂલ હતી...'
Iskcon Bridge Accident : નબિરા તથ્ય પટેલના પિતા અને વકીલે માનવતા નેવે મુકી દીધી હોય તેમ બેફામ નિવેદનબાજી કરી છે. બીજી બાજુ આરોપી તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે. ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તથ્યની પોલીસ ધરપકડ કરશે.
Jul 20,2023, 15:26 PM IST
Mayor
મેયરે મુખ્યમંત્રીના મોકુફ કાર્યક્રમો અંગે જણાવ્યું પણ મૃતકના પરિવાર અંગે ન બોલ્યા
નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોતની દુ:ખદ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શુક્રવારે યોજાનારા 834 કરોડનાં વિકાસનાં કાર્યોનાં ઇ લોકાર્પણ અને ભૂમિપુજન કાર્યક્રમને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે હોસ્પિટલ મુલાકાત દરમિયાન મીડિયાના જવાબ ન આપ્યા અને સોશિયલ મીડિયામાં વિકાસના કાર્યો બંધ રાખ્યા છે તેની જાહેરાત કરી હતી. જો કે મેયરે મૃત્યુ પામનારા દર્દી કે તેમના પરિવારજનો કે જવાબદાર વિરુદ્ધની કાર્યવાહી અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.
Aug 6,2020, 23:17 PM IST
Arvalli
અરવલ્લી પોલીસનો ડ્યુટી પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો વીડિયો વાઈરલ
મોડાસાના ખંભીસર ગામે વરઘોડાના વિવાદ મામલે ડી વાય એસપી ફાલ્ગુનીબેન પટેલનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાનો વીડિયો વાયરલ, જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ
May 13,2019, 12:20 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું