हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
261/ 7
(81.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Special facility
Special facility News
gujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્પેશિયલ સુવિધા, હવે કોણ ઘરે બેઠા કરી શકશે મતદાન?
Gujarat Election 2022: 80 વર્ષથી ઊપરના વ્યક્તિ તેમજ દિવ્યાંગ લોકો ઘરે બેસી ચૂંટણી પણની ગાઇડલાઈન મૂજબ મતદાન કરી શક્શે.
Nov 13,2022, 11:37 AM IST
gujarat
સાબરમતી જેલમાં કેદીઓ માટે કરાઈ વિશેષ સુવિધા, બેંગ્લોરની સત્સંગ સંસ્થાએ આપી એવી ભેટ..
આ પુસ્તકોમાં જેલના પુસ્તકો કે જેમાં દેશની વિવિધ જેલો અંગેની માહિતી આપવામાં આવી છે. તે પણ આ લાયબ્રેરીમાં મકવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેલના કેદીઓ, જેલ સુપ્રિટેન્ડેન્ટ અને સત્સંગ સંસ્થાના સભ્યો પણ હાજર રહ્યા હતા.
Apr 18,2022, 16:09 PM IST
corporate office
આ કોઇ કોર્પોરેટ ઓફિસ નહી પરંતુ પાલડી-ચાંદખેડા પોલીસ સ્ટેશન છે, બાળકો માટે ખાસ સુવિધા
Jun 24,2021, 19:30 PM IST
Special facility
શ્રમીકો દિવાળી ટાણે પરત ફરી શકે તે માટે ગોધરા ST દ્વારા ખાસ સુવિધા
દિવાળી ટાણે માદરે વતન ફરતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમિક પરિવારો અને અન્ય મુસાફરો માટે ગોધરા એસટી ડીવીઝન દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્રણ જિલ્લાના સાત બસ ડેપો ખાતે સીત્તેર એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેના મારફતે દિવસ કે રાત્રિ દરમિયાન બહારગામથી આવતાં મુસાફરોને પોતાના વતનના નજીકના બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પણ શ્રમિકો અને અન્ય મુસાફરો માટે પરત જવા માટે પણ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આગોતરુ આયોજન કરાયું છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને લઈ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટનસ જેવી બાબતોની કાળજી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સંલગ્ન અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મુસાફરો આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી રહ્યા છે.
Nov 12,2020, 22:42 PM IST
Special facility
અમદાવાદમાં ક્યારેય ટ્રાફીકનાં કારણે નહી જાય જીવ,Ambulance માટે ખાસ સુવિધા
શહેરમા ટ્રાફીકની સમસ્યા એટલી વધી છે કે ક્યારેક ઇમરજન્સી સેવા આપતી ફાયરબ્રીગેડ-એમબ્યુલન્સ ફસાઇ જાય છે અને તેને ગંતવ્ય સ્થાન સુધી પહોચતા વાર લાગે છે. આ બાબતને હલ કરવા માટે જાપાન કંપની દ્વારા એક ખાસ ડીવાઇઝ નો ટ્રાયલ રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યો.જાપાની કંપની દ્વારા રિવરફ્રન્ટ કે અન્ય કોઈ માર્ગ પર આ સિસ્ટમ નિઃશુલ્ક લગાવી આપવામાં આવશે. વિશ્વમાં અમદાવાદમાં પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
Jan 19,2020, 20:11 PM IST
Trending news
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી