हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sonu
Sonu News
Taarak Mehta Ka Ooltah Chashmah
ઘૂંટણીયે બેસી 'તારક મહેતાની સોનૂ', બોયફ્રેંડને કર્યું પ્રપોઝ, બીચ પર થઇ રોમેન્ટિક
jheel mehta romantic photos: ઝીલ મહેતા (Jheel Mehta) લાંબા સમયથી આદિત્ય દુબેને ડેટ કરી રહી હતી. થોડા મહિના પહેલાં બોયફ્રેન્ડે તેને સરપ્રાઇઝ આપતાં પ્રપોઝ કર્યું હતું. પરંતુ હવે ઝીલ મહેતા (Jheel Mehta) એ તેને પ્રપોઝ કર્યું છે. અને આ ડ્રીમી પ્રપોઝલન ફોટા તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
May 13,2024, 15:15 PM IST
ZEE 24 Kalak Original Video
કોને ડેટ કરી રહી છે તારક મહેતાની જૂની 'સોનૂ', તમને ખબર છે?
તારક મહેતાની જૂની સોનૂ ઘણા દર્શકોનું મૉસ્ટ ફેવરીટ પાત્ર હતું.. જેની લવસ્ટોરીની ચર્ચા તારક મહેતા શોના ટપુ સાથે ટીવીમાં જોવા મળતી હતી.. પરંતુ હકીકતમાં જૂની સોનું એટલે કે, ઝીલ મહેતાની લાઇફમાં ખરેખ એક સ્પેશ્યલ પર્સન છે... એ સ્પેશ્યલ વ્યક્તિ ટપૂ નથી પણ બીજું કોઇક છે...
May 29,2023, 14:11 PM IST
TMKOC
TMKOC: 'તારક મહેતા...' શોની આ અભિનેત્રીના બોલ્ડ લૂકવાળા PHOTOS વાયરલ
Taarak Mehta Ka Ooltah Chashmah: પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી.
Nov 3,2022, 11:32 AM IST
Jahangirpuri Violence
અંસારની ગેંગમાં કોણ-કોણ? દિલ્હી પોલીસ તપાસી રહી છે મુખ્ય આરોપીની કુંડળી
Jahangirpuri Violence: 9 એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં એક સ્થાનિક વ્યક્તિ અને 8 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.
Apr 23,2022, 17:54 PM IST
amitabh
કેમ કેમેરા સામે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં બોલીવુડના શહેનશાહ, બાદશાહ અને સુલતાન!
નવી દિલ્હીઃ છોકરો છે એટલે રડશે નહીં, આ વાહિયાત વાત ભૂતકાળ બની ગઈ છે. માણસ હોય તો પણ રડવામાં કોઈ નુકસાન નથી. જે કલાકારો પોતાના ચુસ્ત શરીર, બુલંદ અવાજ, પડદા પર કડક મિજાજથી લોકોના મનમાં હીરોની શક્તિશાળી ઈમેજ ઉભી કરે છે, તે જરૂરી નથી કે વાસ્તવિકતામાં પણ આવું જ હોવું જોઈએ. ફિલ્મોમાં પોતાનું કઠિન વ્યક્તિત્વ દેખાડનારા આ કલાકારો પણ અંદરથી બાકીના જેવા જ કોમળ માણસ છે.આવી સ્થિતિમાં, કેટલાક પ્રસંગોએ, તે માત્ર ઓન-સ્ક્રીન જ નહીં, પરંતુ ઑફ-સ્ક્રીન પણ ભાવુક થતા જોવા મળે છે. આવો જાણીએ એ પ્રસંગ જ્યારે બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ કેમેરા સામે રડી પડ્યા હતા.
Nov 29,2021, 16:33 PM IST
TMKOC
Taarak Mehta: સોનુ થઈ બોડી શેમિંગનો શિકાર, સાંભળવા પડ્યા મહેણાં-ટોણા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ જીતી રહ્યું છે. સિટકોમનું દરેક પાત્ર લોકોને પોતાનું લાગવા લાગ્યું છે. સોનુ આત્મારામ ભીડે પણ આ શોમાં ખૂબ મહત્વનું પાત્ર છે
Aug 14,2021, 17:23 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'Taarak Mehta' ફેમ નિધિ ભાનુશાળીનો સામે આવ્યો બિકિની Look, વીડિયો થયો વાયરલ
ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Taarak Mehta Ka Ooltah Chashmah) સોનૂ (Sonu) એટલે કે નિધિ ભાનુશાળી હાલમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. વર્ષ 2019 માં નિધિએ (Nidhi Bhanushali) શોમાંથી ક્વિટ કર્યું હતું
Jul 9,2021, 18:56 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા...' ફેમ Nidhi Bhanushali ના સુપર બોલ્ડ PICS થયા વાયરલ
સોનુની આ તસવીરો હાલ ખુબ વાયરલ થઈ રહી છે. ફેન્સનું કહેવું છે કે ભોળી સોનું હવે બદલાઈ ગઈ છે.
Jun 8,2021, 8:59 AM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
'Taarak Mehta Ka Ooltah Chashmah'ની 'સોનૂ'નો બોલ્ડ લુક વાયરલ
વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેલાની જગ્યાની લીધી હતી. લાંબા સમય સોનુંનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં રોલ છોડી દીધો અને તેમની જગ્યાએ પલક સિંધવાની જોવા મળી હતી.
Nov 23,2020, 14:17 PM IST
સોનુ
સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરતી ટોળકીની ધરપકડ
હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે આ ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15,000 લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Aug 12,2019, 20:31 PM IST
વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ 2018
દ્રોપદી હોય કે સીતા દરેકની એક જ પ્રકારની છબી રજૂ કરવામાં આવે છે: રાણા સફવી
શી ધ પીપલે ફિક્કી ફ્લો, અમદાવાદની ભાગીદારીમાં શહેરમાં વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018ની સૌપ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્પના મોરપરિયા, સુધા મેનન, મલ્લિકા દુઆ, સોનુ ભસિન, ગાયત્રી રંગાચારી શાહ, અનૈતા અડાજણીયા, રાણા સફવી, ઈરા મુખોટી, સાવી શર્મા, શૈલી ચોપરા, કિરણ મનરાલ તથા સબા નક્વી જેવા જાણીતાં મહિલા વક્તાઓ સહિત અન્યોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા. મહિલા લેખિકાઓ તથા શહેરના વાચકો માટે એકબીજા સાથે સંવાદ સાધવા અને તેમની સાથે ચર્ચા કરવા માટે આ ઈવન્ટ એક યોગ્ય મંચ બની રહ્યો હતો.
Dec 20,2018, 19:10 PM IST
Trending news
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!