हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amitabh
Amitabh News
entertainment
અમિતાભથી અક્ષય અને સલમાન સુધી બધા રહ્યાં છે આ અભિનેત્રીના આશિક! જાણો સુંદરતાનું રાજ
Beauty Secret: બોલીવુડમાં હાલ એક થી એક સુંદર અભિનેત્રીઓ છે. જોકે, સુંદરતાની વાત આવે તો એક અભિનેત્રી એવી છે જે વર્ષોથી બલકે દાયકાઓથી એવીને એવી જ લાગે છે. નામ છે રેખા...
Aug 11,2024, 10:04 AM IST
entertainment news
દિગ્ગજ અભિનેતાનું નિધન! એક સમયે બચ્ચન કરતા પણ મોંઘી ગાડીઓમાં ફરતો હતો આ કલાકાર
Bollywood News: 9 વર્ષની ઉંમરે ડેબ્યૂ, 250 થી વધુ ફિલ્મો, પહેલા ફી હતી 5 રૂપિયા...પછી સૌથી મોંઘા બાળ કલાકાર બન્યા. આ કલાકારે દિલીપ કુમાર, દેવાનંદ, રાજેશ ખન્ના સહિત બોલીવુડના અનેક દિગ્ગજો સાથે વર્ષો સુધી કર્યું છે કામ...
Dec 27,2023, 11:11 AM IST
Interesting Village Of India
ભારતનું તે ગામ જ્યાં એક સાથે રહે છે અમિતાભ, સલમાન અને શાહરૂખ
Most Unusual Names: કર્ણાટકની રાજધાની બેંગલુરૂ (Karnataka village weird names) થી 400 કિમી દૂર ભદ્રાપુર ગામમાં બાળકોના નામ જાણીતી હસ્તિઓ પર રાખવામાં આવે છે. આ ગામમાં બાળકોના નામ સંપૂર્ણ રીતે હાઈફાઈ સોસાયટી અને બોલીવુડ સિતારાના નામે હોય છે. આ ગામમાં તમને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ગૂગલ, ઓબામા અને કોંગ્રેસ નામના બાળકો શેરીમાં રમતા રમતા જોવા મળશે.
Feb 11,2023, 23:21 PM IST
Junagadh
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ તારીખે સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે, જાણો કાર્યક્રમ
અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસ વિશે વાત કરીએ તો, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન મુલાકાત લેશે. 26 તારીખે તેઓ ગુજરાત આવે તેવી માહિતી સામે આવી છે.
Aug 23,2022, 19:20 PM IST
Bollywood news
અમિતાભથી લઈ સલમાન સુધીના ફિલ્મી સિતારાઓએ કઈ રીતે કરી આઝાદીના પર્વની ઉજવણી?
Bollywood Actors Join Har Ghar Tiranga Campaign: આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં લોકો આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે, હર ઘર તિરંગા કેમ્પેઈનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તેવામાં હવે બૉલીવૂડ તેમજ સાઉથના એક્ટર્સ પણ આ કેમ્પેઈનમાં જોડાયા છે. જુઓ કોણ કોણ જોડાયું છે આ કેમ્પેઈનમાં..
Aug 15,2022, 12:43 PM IST
PARVEEN BABI
આ મહિલા હતી પહેલી મહિલા સુપરસ્ટાર! અમિતાભ સહિત 34 લોકો સામે કેમ નોંધાઈ ફરિયાદ
પરવીન બાબીના જન્મદિવસે તેમની સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવીશું. બહુ ઓછા લોકો જાણે છે કે દિવંગત અભિનેત્રીનો જન્મ તેના માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ થયો હતો. જૂનાગઢમાં જન્મેલી પરવીન બાબી તેના માતા-પિતાની એકમાત્ર સંતાન હતી. અભિનેત્રીના પિતા મોહમ્મદ બાબી જૂનાગઢના નવાબ હતા. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક પરવીન મેરેજ નહતો કર્યા..
Apr 4,2022, 14:35 PM IST
amitabh
કેમ કેમેરા સામે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં બોલીવુડના શહેનશાહ, બાદશાહ અને સુલતાન!
નવી દિલ્હીઃ છોકરો છે એટલે રડશે નહીં, આ વાહિયાત વાત ભૂતકાળ બની ગઈ છે. માણસ હોય તો પણ રડવામાં કોઈ નુકસાન નથી. જે કલાકારો પોતાના ચુસ્ત શરીર, બુલંદ અવાજ, પડદા પર કડક મિજાજથી લોકોના મનમાં હીરોની શક્તિશાળી ઈમેજ ઉભી કરે છે, તે જરૂરી નથી કે વાસ્તવિકતામાં પણ આવું જ હોવું જોઈએ. ફિલ્મોમાં પોતાનું કઠિન વ્યક્તિત્વ દેખાડનારા આ કલાકારો પણ અંદરથી બાકીના જેવા જ કોમળ માણસ છે.આવી સ્થિતિમાં, કેટલાક પ્રસંગોએ, તે માત્ર ઓન-સ્ક્રીન જ નહીં, પરંતુ ઑફ-સ્ક્રીન પણ ભાવુક થતા જોવા મળે છે. આવો જાણીએ એ પ્રસંગ જ્યારે બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ કેમેરા સામે રડી પડ્યા હતા.
Nov 29,2021, 16:33 PM IST
amitabh
અભિનેત્રીની વાત સાંભળી અમિતાભે કહ્યું હવે ખબર પડી કે અમારા પેટ પર કોણ લાત મારે છે!
લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'ના 'ફેન્ટાસ્ટિક ફ્રાઈડે' એપિસોડમાં દર વખતે સેલેબ્સ હોટ સીટ પર બેસે છે. આ વખતે એપિસોડમાં ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતી જોવા મળશે. શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ હોટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શર્વરીએ અમિતાભને એક એવી વાત કહી, જે સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
Nov 25,2021, 12:59 PM IST
Aishwarya rai
Aishwarya પાસે દરરોજ સૂતા પહેલાં કેમ માફી માંગે છે Abhishek? સાલુ એવું તો શું હશે?
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા થોડા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ માનવામાં આવે છે.
Nov 24,2021, 18:43 PM IST
bollywood
અમિતાભથી જ્હોન ઈબ્રાહિમ સુધીના સિતારાઓએ કારકિર્દીની શરૂઆતમાં કરવું પડેલું આવું કામ!
હિન્દી ફિલ્મોના સિતારાઓની શરૂઆત કઈક આવી રહી હતી, જોશો તો જૂની યાદો થઈ જશે તાજા. બોલિવુડના ટોચના સિતારાઓ જેઓએ તેમની ફિલ્મો થકી દર્શકોના દિલોમાં રાજ કર્યુ છે. દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, જ્હોન અબ્રાહમ અને શાહિદ કપૂર જેવા કલાકારોને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સિતારાઓએ તેમના કામ થકી કરોડો દર્શકોના દિલ જીત્યા છે. આ કલાકારોએ ફિલ્મો તો કરી પરંતું તેમને નોન ફિલ્મી ગીતો એટલે કે આલ્બમ સોંગ્સમાં પણ પોતાનો એક્કો જમાવ્યો હતો. અહીં એવા સિતારાઓની વાત કરીએ જેમણે ખૂબ જ હિટ થયેલા આલ્બમ સોંગ્સમાં કામ કર્યું હોય.
Aug 11,2021, 11:01 AM IST
Happy Birthday
બોલીવુડના શહેનશાહની મલ્લિકાનો અંદાજ પણ ગજબનો છે, ઘરમાં ચાલે છે એમનું જ રાજ
બોલીવુડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચનના પત્ની અને જાજરમાન અભિનેત્રી જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ 1948માં થયો. ચુલબુલી અભિનેત્રી જયા બચ્ચન પોતાની ફિલ્મ કારકિર્દીમાં ઘણા સફળ રહ્યા. તેમની લખેલી ફિલ્મે પણ પરદા પર મોટી સફળતા હાંસલ કરી. જયા બચ્ચને જે ક્ષેત્રમાં પદાર્પણ કર્યું ત્યાં તેમને સફળતા મળી. આજે તેમના જન્મદિવસે જાણીએ તેમના જીવનની કેટલીક દિલચશ્પ વાતો.
Apr 9,2021, 11:45 AM IST
amitabh
મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વિશે શું કહ્યું, જાણો
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ આશા વ્યક્ત કરી કે પોલિયોની જેમ દેશમાંથી કોરોના વાયરસ (Corona Virus) પણ ખતમ થઈ જશે
Jan 17,2021, 16:00 PM IST
amitabh
અમિતાભને સતાવી રહ્યો છે કાયમ માટે અંધ થઈ જવાનો ડર, કારણ છે મજબૂત
અમિતાભને લાગે છે કે તેઓ કાયમ માટે અંધ થઈ જશે અને તેમણે પોતાનો આ ડર ચાહકો સામે વ્યક્ત કર્યો છે.
Apr 10,2020, 22:45 PM IST
Trending news
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ