हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
108/ 4
(15.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Snatching
Snatching News
surat
સુરતમાં જાઓ તો સાચવજો, ચાલતા ચાલતા જ તસ્કરો બેગ તફડાવીને લઈ જાય છે
સુરતના મહિધરપુરા હીરાબજારમાં વિસ્તારમાં હજારો લોકો સામે પેમેન્ટ આપવા જતા યુવાન પાસેથી રૂ 4.65 લાખ ભરેલી બેગ તફડાવીને આરોપી ફરાર થઇ ગયા હતા. નજીકમાં જ ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાલતા જતા યુવાન સાથે એક અજાણ્યો અથડાયા બાદ કોઈ પાછળ બોલાવે છે તેવો ભાસ થયો હતો. તેણે પાછળ જોયું તો ત્યારે જ આગળ ચાલતો યુવાન થેલી લઇ ભીડમાં ભળી ગયો હતો.
May 20,2022, 8:12 AM IST
Viral Video
રસ્તા પર મોબાઈલમાં મગ્ન રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, Video જોઈને ધ્રુજારી
બદમાશ પીડિતાને લગભગ 150 મીટર સુધી પોતાની સ્કૂટીથી ઢસડી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Dec 17,2021, 12:48 PM IST
સુરત
સુરત: મોબાઇલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ, 57 મોબાઇલ જપ્ત
સુરતમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરનારનો ત્રાસ વધી રહ્યો હતો. દરમ્યાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Oct 6,2019, 18:45 PM IST
અમદાવાદ
અમદાવાદ: MD ડ્રગ્સ લેવા અને મોજશોખ પૂરા માટે ચેન સ્નેચ કરતા આરોપીની ધરપકડ
અમદાવાદ શહેરમાં ચેન સ્નેચિંગનો તરખાટ મચાવનાર આરોપી હવે પોલીસના હાથે લાગ્યો છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા જે સાંભળી પોલીસના પણ હોશ ઉડી ગયા છે. આરોપીએ એક બે નહીં પરંતુ 103 ચેન સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી છે. જેમાંથી 55 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે આ ગેંગના ફરાર અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
Aug 26,2019, 22:59 PM IST
Trending news
da hike 2024
DA ની સાથે વધશે 13 ભથ્થા, પગારમાં દેખાશે બમ્પર અસર, કેન્દ્રીય કર્મચારીઓને જલસા!
gujarat
ઘોર કળિયુગ! પિતાએ સગી દીકરી પર નજર બગાડી, માતાએ આબરૂ બચાવવા પતિનું કાસળ કાઢ્યું
Airtel
Airtel ના યૂઝર્સની મોજ, 22 રૂપિયામાં મળશે સુપરફાસ્ટ 5જી ડેટા, અહીંથી કરાવો રિચાર્જ
gujarat
અ'વાદમાં રીક્ષા ચાલકે બાઈક ચાલક યુવાન સાથે ખેલ્યો લોહિયાળ જંગ, કારણ હતું માત્ર આટલું
gujarat
અફઘાનિસ્તાનથી આવેલા યુવાને કર્યો મોટો કાંડ! આ રીતે ગુજરાત ATS એ પાર પાડ્યું ઓપરેશન
gujarat
નકલી સરકારી કચેરી, RTO બાદ હવે ગુજરાતમાં નકલી સ્કૂલનો પર્દાફાશ, વિદ્યાર્થીઓ ચોંક્યા!
Share Market Journey
શેરબજારમાં રોકાણ કરવું હોય તો રાકેશ ઝુનઝુનવાલાની આ 5 વાત હંમેશા રાખો યાદ
Health Care Tips
ભૂલથી પણ જાંબુ સાથે ના ખાતા આ વસ્તુઓ, ડોક્ટર પણ અધ્ધર કરી દેશે હાથ!
Gujarat bjp congress clash
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?
Bajaj
દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, માઈલેજ જાણીને દંગ રહેશો