हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Skating
Skating News
panchmahal
9 વર્ષની ઝોયાએ સ્વતંત્રતા દિવસ કર્યું દેશભક્તિનું પ્રદર્શન, મામલતદારે કર્યું સન્માન
કાલોલ નગરની ધોરણ 4 માં અભ્યાસ કરતી નવ વર્ષીય ઝોયા શેખને માતાપિતા તરફથી પ્રેરણા મળતા આજરોજ 76 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે કાલોલ નગરમાં હાથમાં ત્રિરંગો લઈ 4 કિમી સ્કેટિંગ કરી પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી હતી
Aug 15,2022, 18:24 PM IST
ગરબા
સુરતમાં અનોખા ગરબાનું આયોજન
સુરતમાં અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં બાળકોએ ગરબાના અવનવા સ્ટેપ કર્યા હતા અને રોલર સ્કેટિંગ પણ ગરબા કર્યા હતા.
Oct 2,2019, 12:54 PM IST
સુરત
સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
Oct 1,2019, 17:50 PM IST
Trending news
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો
bollywood
જલસા તો આ ભઈને જ છે! અરમાન મલિકની જેમ આ યુટ્યુબરની પણ છે બે-બે પત્નીઓ
gujarat
કયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમી
T20 World Cup 2024
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન
Ambalal patel rain today forecast
ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Mites Came Out Of The Burgers At Corporate Cafe On SG Highway
છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે.
breaking news
આ રીતે દમણમાં અડધીરાત્રે તસ્કર ગેંગે કર્યું પોતાનું કરતબ, ચોરીથી મોટી ઘટનાથી ચકચાર
પૈસે ટકે મુકેશ અંબાણીથી કમ નથી રાધિકાના પપ્પા
પૈસે ટકે મુકેશ અંબાણીથી કમ નથી રાધિકાના પપ્પા, અનંતની સાસુ ચલાવે છે કરોડોનો કારોબાર
gujarat
આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં દૃશ્યો