हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
siphoned off
Siphoned off News
જેટ એરવેજ
જેટની નવી મુશ્કેલી, પ્રમોટર્સ દ્વારા ફંડ હેરાફેરી કરવાની SFIO કરશે તપાસ
કોર્પોરેટ અફેર્સના મંત્રાલય (MCA) એ ગંભીર ફેરાફેરી તપાસ કાર્યાલાય (SFIO) સાથે જેટ એરવેજ અને તેની સહાયક કંપનીઓની આ મામલે તપાસ શરૂ કરવા માટે કહ્યું છે કે તેના પ્રમોટર્સે ફંડ કાઢીને ક્યાંક બીજે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 8,400 કરોડ રૂપિયાના લોન તળે દબાયેલા એરલાઇન્સે એપ્રિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું હતું, કારણ કે તેમની પાસે સંચાલન માટે પૈસા ન હતા. એક બિઝનેસ ચેનલના સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે સરકાર પાસે આ વાતના પુરતા પુરાવા છે કે ધનની હેરાફેરી કરવામાં આવી છે, તેના માટે સરકારે એસએફઆઇઓ સાથે તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
May 10,2019, 16:34 PM IST
Trending news
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર