हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 6
(49.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sikh
Sikh News
Kuka Andolan
આ શીખ આધ્યાત્મિક ગુરુએ કરી દીધી હતી અંગ્રેજોની ઊંઘ હરામ! ભાજપે બહાર પાડ્યો સિક્કો
Satguru Ram Singh: સતગુરુ દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે શ્રી ભાઈની સાહેબ ખાતે મેળાનું આયોજન કરતા હતા. લગભગ 1872ની વાત છે. તે મેળામાં આવતા તેના એક શિષ્યને કેટલાક લોકોએ ઘેરી લીધો. તેની સામે એક ગાયની કતલ કરી તેનું માંસ શિષ્યના મોંમાં નાખવામાં આવ્યું. આ ઘટનાથી બાબા રામ સિંહ ખૂબ ગુસ્સે થયા હતા, જેમને માતા ગાયમાં ઊંડી શ્રદ્ધા હતી. તેઓએ સંબંધિત લોકો પર હુમલો કર્યો. પછી અંગ્રેજોએ આરોપીઓને સાથ આપ્યો.
Feb 12,2024, 10:44 AM IST
firing in California Gurudwara
US: કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં શીખ પરેડ પહેલા જ ફાયરિંગની ઘટના, 2 લોકો ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ કેલિફોર્નિયાના સ્કોટનમાં થયું છે. સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટી પણ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના શનિવારે સાંજે લગભગ 7 વાગ્યાની છે.
Mar 27,2023, 10:11 AM IST
guru nanak jayanti 2022
Guru Nanak Jayanti 2022: ગુરુ નાનક જંયતી પર જાણો તેમના વિશેની જાણી-અજાણી વાતો
Guru Nanak Jayanti 2022: આજે શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ તરીકે પ્રસ્થાપિત એવા ગુરુ નાનકની જયંતિ. આજના દિવસે જાણીએ ગુરુ નાનક વિશેની રોચક વાતો.
Nov 8,2022, 13:38 PM IST
US
ભારતીય અમેરિક પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા
અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું.
Sep 28,2019, 15:45 PM IST
pakistan
શીખ અને અન્ય લઘુમતી સમુદાય માટે પાકિસ્તાન બન્યું છે ટોર્ચર ફેક્ટરી
પાકિસ્તાનમાં શીખ સમુદાય અને લઘુમતીઓ વિરુદ્ધ હિંસાત્મક ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે
Aug 31,2019, 20:31 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે.
Aug 31,2019, 9:40 AM IST
Britain
બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ, નવા હથિયાર અંગેના કાયદાને મળી મંજુરી
બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે. વિધેયક (ઓફેંસિવ વીપંસ બિલ) માં ગત વર્ષના અંતમાં સંશોધન કર્યું હતું, જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે આ કૃપાણ અથવા ધાર્મિક તલવાર રાખવા અને તેના પુરવઠ્ઠા માટે બ્રિટિશ શીખ સમુદાયનાં અધિકારીઓને પ્રભાવિત નહી કરે.
May 18,2019, 20:53 PM IST
india
કરતારપુર કોરિડોર: ભારતે PAKને કહ્યું રોજ 5 હજાર શ્રદ્ધાળુઓને મળે એન્ટ્રી
ભારતે સલાહ આપી કે શ્રદ્ધાળુઓ પગપાળા કરતારપુર ગુરૂદ્વારા જવાની પરવાનગી આપવામાં આવે, કોરિડોર અઠવાડીયાનાં સાતેય દિવસ ખુલ્લો રહે
Mar 14,2019, 18:35 PM IST
સિખ
પાકિસ્તાની હિન્દુએ કહ્યું, PAKમાં જિંદગી નરક હતી, મોદી સરકારનો કાયદો અમારા
અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનથી પરેશાન થઈને ભાગેલા સુરવીર સિંહે ઓળખ અને રોજીરોટી જેવા ઘંટીના બે પડ વચ્ચે ભીંસાવવું પડી રહ્યું છે.
Jan 14,2019, 7:35 AM IST
narendra modi
PM મોદીએ ગુરૂ ગોવિંદસિંહજીના સન્માનમાં ઇશ્યુ કર્યા સિક્કા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરૂ ગોવિંદ સિંહજીને નમન, ગુરુજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યો હતો
Jan 13,2019, 13:16 PM IST
Sikh
કાશ્મીરમાં હિંદૂ રાજાના પતન સાથે જ હિંદૂ-શીખ અસુરક્ષીત થઇ ગયા: યોગી
યોગી આદિત્યનાથે કહ્યુ કે, ગુરૂનાનક દેવથી ગુરૂ ગોવિંદ સિંહ સુધીનો ઇતિહાસ સુવર્ણઇતિહાસ છે
Oct 29,2018, 18:25 PM IST
Kartarpur Sahib
ભારત-પાકિસ્તાન સીમા પર શીખ શ્રદ્ધાળુઓ દુરબીનથી કરે છે ગુરૂદ્વારાના દર્શન
અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં રહેલા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાનાં દર્શન કરી રહ્યા છે, આ ગુરૂદ્વારા પાકિસ્તાનના નારોવલ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ છે
Sep 17,2018, 17:16 PM IST
Delhi
શીખ પ્લેન હાઇજેક: ભારતની 6 મહિનાની સજા પાકિસ્તાનમાં 14 વર્ષ થઇ
પ્લેન હાઇજેકનું આ કાવત્રુ ખાલીસ્તાન સમર્થક જરનેલ સિંહ ભિનરાનવાલેને બહાર કાઢવા માટે રચવામાં આવ્યુ હતુ, જે નિષ્ફળ નિવડ્યું હતું
Aug 27,2018, 17:29 PM IST
Rahul Gandh
1984 શીખ હિંસા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવી શકાય નહી: પી.ચિદંબરમ
મને લાગે છે કે કોઇ પણ વ્યક્તિની વિરુદ્ધ થનારી હિંસા અયોગ્ય છે, હું કોઇ પણ પ્રકારની હિંસાનો વિરોધી છું: રાહુલ ગાંધી
Aug 25,2018, 22:55 PM IST
અમેરિકા
અમેરિકામાં વધુ એક ભારતીય પર બન્યો ભોગ
એક રિપોર્ટના અનુસાર એસેક્સ કાઉન્ટી અભિયોજક કાર્યાલયમાં આ હત્યા થઇ હોવાનું જણાવી રહ્યાં છે. જોકે, હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
Aug 17,2018, 13:31 PM IST
Sikh
આત્મઘાતી હૂમલા બાદ અફઘાનિસ્તાનના શીખો દેશ છોડવા તૈયાર: ભારત આવશે
અફઘાનિસ્તામાં હવે માત્ર 300 જેટલા જ પરિવારો રહે છે પરંતુ તેમના પર થઇ રહેલા ઉત્પીડનથી તેઓ ખુબ જ ત્રસ્ત છે
Jul 2,2018, 21:17 PM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો