हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shower
Shower News
bathing daily
Winter Bath: શિયાળામાં દરરોજ સ્નાન કરવાથી થાય છે આ બિમારીઓ, જાણો શું તેના નુકસાન
શિયાળાના આગમનની સાથે જ લોકો આળસુ બની જાય છે અને ઠંડીમાં કંઈ કરવાનું મન થતું નથી. જ્યારે સ્નાન કરવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકોને તે ગમતું નથી. એવા ઘણા લોકો છે જેમને નહાવું ખૂબ જ ગમે છે. ઠંડીમાં પણ નહાવાનું છોડતા નથી. આજે અમે તમને ઠંડીમાં નહાવાના નુકસાન વિશે જણાવીશું.
Dec 26,2023, 17:39 PM IST
weather today
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
Weather Update: ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દરમિયાન હવે હવામાનમાં પલટો આવવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
May 22,2023, 8:38 AM IST
model
આ જાણીતી મોડલ એક વર્ષમાં ફક્ત 37 વાર જ ન્હાઈ, તેની પાછળનું કારણ જાણી ચોંકશો
Model Showered Only 37 Times: દુનિયાભરના અનેક ભાગોમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે. ભારત જેવા દેશમાં પણ પારો એટલો ગગડી ગયો છે કે લોકો ન્હાવાને લઈને સોશિયલ મીડિયા પર મજા લઈ રહ્યા છે. કેટલાક લોકો એવા છે જે ન્હાવાના લઈને એક બીજાને ટ્રોલ કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાની એક મોડલ હાલ ચર્ચામાં છે અને તેણે પોતાના નિવેદનથી હંગામો મચાવી દીધો. મોડલે કહ્યું કે તે આખા વર્ષમાં ફક્ત 37 વાર ન્હાઈ છે.
Jan 14,2023, 11:42 AM IST
Best Idea
શું તમે ક્યારેય વિચાર્યું છે....બાથરૂમમાં જ કેમ આવે છે સારા સારા આઈડિયા? ખાસ જાણો
The shower effect: આ વાત તમને કદાચ નવાઈ પમાડે...પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે તમે જ્યારે ફૂવારા નીચે ન્હાતા હોવ કે બાથરૂમમાં સ્નાન કરતા હોવ, ટોઈલેટમાં હોવ ત્યારે સારા વિચારો આવે છે? તેની પાછળ કારણ શું? ખાસ વાંચો અહેવાલ.
Oct 9,2022, 10:38 AM IST
Poonam pandey bold photos
પૂનમ પાંડે ફરી કેમેરા સામે કપડાં કાઢીને ઉભી રહી, કોઈએ સાબુથી કોઈએ પાણીથી નવડાવી
પૂનમ પાંડોનું નામ બોલીવુડની બોલ્ડ બાળાઓમાં ખુબ ચર્ચાસ્પદ છે. તે હંમેશા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે હંમેશા પોતાનું સેક્સી ફિગર દર્શાવીને ચાહકોને ખુશ કરતી રહે છે. પૂનમ પાંડેનો એક નવો વીડિયો વાયરલ થયો છે..જેનાથી હડકંપ મચી ગયો છે.જી હાં કંગનાનો રિયાલીટી શો લોક અપ હંમેશા કોઈના કોઈ કારણથી વિવાદમાં ઘેરાયેલો રહે છે.
May 3,2022, 15:49 PM IST
Indian railways
Indian Railways ની શાનદાર ભેટ! ટ્રેનમાં મળે છે રેસ્ટોરન્ટથી લઈ શાવર સુધીની સુવિધા
નવી દિલ્હી: આધુનિક સુવિધાઓથી સજ્જ ફૂલ એસીવાળી આ ટ્રેનમાં મુસાફરો માટે શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ વગેરે પણ હશે. સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે આ પ્રવાસમાં મુસાફરોને ઘણો આનંદ મળશે.
Nov 7,2021, 18:25 PM IST
Krishna Shroff
ટાઈગર શ્રોફની બહેનના ટુ પીસ બિકિની PHOTOS થયા વાયરલ
ક્રિષ્નાએ માલદીવના રિસોર્ટમાં ટુ પીસ બિકિનીમાં શાવર લેતા ફોટા શેર કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે.
Mar 16,2021, 10:29 AM IST
Trending news
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ
Donald Trump takes oath as US President for the second time will have to face these 10 challenges
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ,બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર
Morbi News
અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા
donald trump
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ