हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sessions court
Sessions court News
Kutch
વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝટકો, રાજ્યભરમાં આ ઘટના ચર્ચા
ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો.
Jul 9,2024, 15:56 PM IST
Rampur Assembly
સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રાહત નહીં, સજા વિરુદ્ધ અપીલ કોર્ટે નકારી
સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટમાંથી રાહત મળી નથી. આ સાથે રામપુર વિધાનસભામાં પેટાચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો છે.
Nov 10,2022, 18:05 PM IST
breaking news
શું હાર્દિક પટેલ હવે ગુજરાતમાં ચૂંટણી લડી શકશે? આજે મળ્યા સૌથી મોટા રાહતના સમાચાર
પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સહિત 21 લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે.
May 9,2022, 18:52 PM IST
Nirbhaya case
નિર્ભયા કેસમાં 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી આપવા પર સસ્પેન્સ
નિર્ભયા (Nirbhaya case) ના આરોપી મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાનો આરોપી મુકેશને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે સેશન્સ કોર્ટ જાય. આ સાથે જ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. મુકેશના વકીલે કહ્યું કે, તેઓ ખુદ ડેથ વોરન્ટ પર રોક લગાવવા માટે નીચલી અદાલત જવા માંગે છે અને આખા કેસને કોર્ટની સામે રાખવા માંગે છે, પરંતુ અમે કોર્ટ પાસેથી અંતિમ રાહત માગીએ છીએ. મુકેશના વકીલે હાઈકોર્ટને કહ્યું કે, તેઓ પોતાની અરજી પરત લેવા માંગે છે, પરંતુ એક અપીલની સાથે કે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે.
Jan 15,2020, 17:55 PM IST
ઓઢવ લઠ્ઠાકાંડ
2009 ઓઢવ લઠ્ઠાકાંડ કેસ: કોર્ટે આપ્યો ચુકાદો, વિનોદ ડગરી સહિત 6 આરોપી દોષિત
ઓઢવ લઠ્ઠાકાંડનો આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 આરોપીઓની દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે. ત્યારે કોર્ટરૂમમાં આરોપીઓના વકીલે દલીલ કરતા કહ્યું કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે.
Jul 6,2019, 14:45 PM IST
વર્ષ
વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડના મામલે સેશન્સ કોર્ટે બાકી રહેલા બે આરોપીઓ સામે આપ્યો ચુકાદો
વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડ મામલો: સેશન્સ કોર્ટે બે આરોપીઓને લઠ્ઠાકાંડમાં દોષિત જાહેર કર્યા છે. આરોપી જયેશ ઠક્કર તેમજ યોગેન્દ્રને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. તેમજ 50 હજારનો દંડ પણ ફટકાર્યો.તો સરકાર પક્ષની દલીલો અને પૂરાવાના આધારે મૃતકોના પરિજનોને ન્યાય મળ્યો છે.
Jul 1,2019, 17:25 PM IST
સુરત
સુરત: નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં આજે ચૂકાદાની શક્યતા
જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં નારાયણ સાંઇને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઇને આજે શુક્રવારે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટમાં જજમેન્ટ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને આગામી 26મી એપ્રિલએ સંભવત ચુકાદો આવી શકશે. જેમાં 7થી 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી રહી છે.
Apr 19,2019, 13:15 PM IST
દિનેશ બાંભણિયા
દિનેશ બાંભણિયાની મુશ્કેલીમાં વધારો, સેશન્સ કોર્ટે ઈશ્યૂ કર્યું બિનજામીન
છેલ્લી બે મુદ્દતથી કોર્ટમાં હાજર ન રહેતા બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.
Nov 2,2018, 18:16 PM IST
Trending news
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે