हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Secretary of Health
Secretary of health News
Two dangerous variants
ગુજરાતમાંથી કોરોનાના બે ખતરનાક વેરિયન્ટ મળી આવતા, આરોગ્ય અગ્ર સચિવની પત્રકાર પરિષદ,
આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે આજે કપ્પા વેરિયન્ટ અને ડેલ્ટાવેરિયન્ટ ગુજરાતમાં મળવા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જો કે તેમણે કહ્યું કે, ડેલ્ટા વાયરસ જરૂર ગુજરાતમાં મળ્યો છે આ અંગે તકેદારી રાખવામાં આવી છે. પરંતુ કપ્પા વેરિયન્ટ હાલ આઇસીએમઆર માટે પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કપ્પા વેરિયન્ટ હાલ સુધી ઘાતક હોવાનું સાબિત થયું નથી. તેમ છતા પણ આ વેરિયન્ટ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ સજ્જડ રીતે કરવામાં આવી રહ્યું છે.
Jul 26,2021, 16:49 PM IST
Secretary of Health
તમારૂ નહી તો રોજ 20 કલાક સુધી કામ કરતા આ અધિકારી માટે તો ઘરમાં રહો
એક તરફ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી દેશને સમગ્ર સ્થિતી માંથી બચાવવા માટે વડાપ્રધાન સહિત સમગ્ર સરકારી તંત્ર રાતદિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દિવસનાં 18 કલાકથી વધારે સમય કામ કરે છે તે તમામ લોકો જાણે છે. જો કે ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્રસચિવ છેલ્લા 10 દિવસથી રોજ 20 કલાકથી પણ વધારે સમય સુધી કાર્યરત રહે છે. કોરોનાની મહામારીથી ગુજરાતને બચાવવા માટે પોતાના પરિવાર અને સ્વાસ્થયની ચિંતા કર્યા વગર તેઓ 20-20 કલાક જેટલો સમય કામ કરે છે.
Mar 28,2020, 20:45 PM IST
Trending news
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી
MARUTI SUZUKI
મારુતિ સુઝૂકી લોન્ચ કરશે સૌથી સસ્તી 7 સીટર કાર! EV સેગમેન્ટમાં પહેલીવાર થશે એન્ટ્રી
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી