हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sea hawk maritime multi mission helicopter
Sea hawk maritime multi mission helicopter News
pm modi
ટ્રમ્પની મુલાકાત પહેલા યુએસના ડેલિગેશને મોટેરા સ્ટેડિયમ પર કબજો જમાવ્યો
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની અમદાવાદ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે રવિવારે યુએસનું ડેલિગશન મોટેરા સ્ટેડિયમ પહોંચ્યુ છે. યુએસના અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પનું સુરક્ષા કવચ તૈયાર કરશે. તેઓ ગુજરાત પોલીસ સાથે સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે. હાલ શહેર પોલીસ દ્વારા પણ સ્ટેડિયમ ખાતે સુરક્ષા વધારાઈ છે.
Feb 16,2020, 14:50 PM IST
pm modi
Latest updates : બદલાઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ
ટ્રમ્પના કાર્યક્રમને લઈને ZEE 24 કલાક તમને મહત્વના સમાચાર આપી રહ્યુ છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ બદલાઈ શકે છે. કાર્યક્રમને કેમ છો ટ્રમ્પની જગ્યાએ નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ નામ આપવામાં આવી શકે છે. રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમને મહત્વ આપવા માટે આ નિર્ણય લેવાઈ શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ મામલે 1 થી 2 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. કેન્દ્રના નિર્દેશો પ્રમાણે પ્રચારની સામગ્રી પણ એ જ રીતે તૈયાર કરવામાં આવશે.
Feb 16,2020, 14:00 PM IST
pm modi
ZEE 24 કલાક પર ટ્રમ્પના પ્રવાસની EXCLUSIVE જાણકારી સામે આવી, જાણો શું છે
ZEE 24 કલાક પર ટ્રમ્પના પ્રવાસની EXCLUSIVE જાણકારી સામે આવી છે. ટ્રમ્પના ભારત પ્રવાસની અમદાવાદથી શરૂઆત થશે. ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા સીધા જ અમદાવાદ આવશે. એરપોર્ટ પર બંનેને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાશે. તેમજ PM મોદી બંનેને આવકારવા પ્રોટોકોલ તોડીને હાજર રહી શકે છે તેવુ જાણવા મળ્યું છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સીધા અમદાવાદ આવ્યા હતા.
Feb 16,2020, 12:20 PM IST
pm modi
EXCLUSIVE ખબ : 24 તારીખે સવારે 11:55 કલાકે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ વન લેન્ડ થશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપની અમદાવાદ મુલાકાત અંગે ઝી 24 કલાક પાસે EXCLUSIVE ખબર છે. 24 તારીખે સવારે 11:55 કલાકે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ વન લેન્ડ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ વિમાનનું નામ છે એર ફોર્સ વન... અમદાવાદ એરપોર્ટ પર ડોનલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા પીએમ મોદી હાજર રહેશે. તેઓ સૌથી પહેલાં સાબરમતી આશ્રમ જશે. આશ્રમમાં 25 મિનિટ સુધી રોકાશે. તેના પછી સાબરમતી આશ્રમથી 1:15 કલાકે મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થશે. આ સમગ્ર મુલાકાત દરમિયાન અમેરિકાના અઢીસો લોકોનું પ્રતિનિધિમંડળ અને સિક્યોરિટીનો કાફલો સતત રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે રહેશે.
Feb 16,2020, 12:20 PM IST
pm modi
ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે
નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ 5 દેશના વડાએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે. આ પહેલા બિલ ક્લિન્ટન ગાંધી આશ્રમ આવ્યા હતા. જોકે બિલ ક્લિન્ટન આવ્યા ત્યારે તેઓ અમેરિકાના પ્રમુખના હોદ્દા પર ન હતા. ટ્રમ્પ આશરે 15 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં રોકાશે. ત્યારે ખાસ અહેવાલ જોઈએ....
Feb 16,2020, 12:20 PM IST
pm modi
દિલ્હીમાં ટ્રમ્પ અને મોદી કરશે રોમિયો હેલિકોપ્ટરના કરાર
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે તે દરમ્યાન અમદાવાદના પ્રવાસ બાદ દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે 3.5 અબજ ડોલરના સોદા થશે. અંદાજે 25,000 કરોડનો કયો મોટો સોદો ટ્રમ્પ ભારત આવીને કરશે જુઓ ઝી 24 કલાકના સ્પિશેયલ રિપોર્ટમાં...
Feb 16,2020, 8:55 AM IST
pm modi
કયા ‘રોમિયો’ની ડીલ કરશે ટ્રમ્પ અને મોદી, જેનાથી ભારતને થશે સુપર ફાયદો
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે તે દરમ્યાન અમદાવાદના પ્રવાસ બાદ દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે 3.5 અબજ ડોલરના સોદા થશે. અંદાજે 25,000 કરોડનો કયો મોટો સોદો ટ્રમ્પ ભારત આવીને કરશે જુઓ ઝી 24 કલાકના સ્પિશેયલ રિપોર્ટમાં...
Feb 15,2020, 11:02 AM IST
Trending news
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ
Weather Forecast
બંગાળની ખાડીમાં 'ફેંગલ' તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યમાં વરસાદી એલર્ટ
Patidar
પાટીદારોમાં વાયુવેગે ફેલાયા આ સમાચાર, ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલ મોટી થઈ
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ