ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે

નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ 5 દેશના વડાએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે. આ પહેલા બિલ ક્લિન્ટન ગાંધી આશ્રમ આવ્યા હતા. જોકે બિલ ક્લિન્ટન આવ્યા ત્યારે તેઓ અમેરિકાના પ્રમુખના હોદ્દા પર ન હતા. ટ્રમ્પ આશરે 15 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં રોકાશે. ત્યારે ખાસ અહેવાલ જોઈએ....

Trending news