हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sardar Dham
Sardar dham News
Sardar Dham
ગુજરાતના આ શહેરમાં 500 કરોડના ખર્ચે બનશે સરદાર ધામ, પાટીદારોએ દિલ ખોલીને દાન કર્યું
Sardar Dham In Surat : સુરતના કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વીધા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે
Feb 4,2024, 16:01 PM IST
breaking news
પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ: ગગજી સુતરિયા
સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયા આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પણ ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ.
Oct 31,2023, 21:38 PM IST
Ahmedabad
અમદાવાદમાં બનેલ 200 કરોડના સરદાર ધામનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર ધામ (sardar dham) ના ફેઝ-2નું ખાતમુર્હૂત પણ કર્યું. અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Sep 11,2021, 11:51 AM IST
Global Patidar Business Summit
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો આજથી પ્રારંભ
આજથી સરદારધામ (Sardar Dham) ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના હસ્તે પ્રારંભ થયો છે. ત્રણ દિવસની આ સમિટમાં અનેક ઊદ્યોગકારો ભાગ લેશે. આ દરમિયાન સરદાર પટેલ (Sardar Patel) ની 50 ફૂટ ઊંચી કાસ્ય પ્રતિમાનું સીએમ રૂપાણીને હસ્તે અનાવરણ કરાયું. અઢી કરોડના ખર્ચે સરકાર પટેલની આ પ્રતિમા તૈયાર કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) બાદ સરદારની આ પ્રતિમા સૌથી ઊંચી છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Nitin Patel) , મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં.
Jan 3,2020, 11:11 AM IST
Trending news
gujarat
બનાસકાંઠાનું કાંકરેજ અને અંકલેશ્વરમાં નેશનલ હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો, ભયાનક
Gurucharan Singh
TMKOC ના 'સોઢી' વળી પાછી મોટી મુશ્કેલીમાં મૂકાયા, આ Video જોઈને ફેન્સ થયા ચિંતાતૂર
Ahmedabad
આ તૈયારીઓથી ચેતી જજો! સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજનની બે ટેન્ક તૈયાર
gujarat
ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ છે ગુજરાતભરમાં ફેમસ, ખાલી આ જિલ્લામાં જ મળે છે...
love marriage
Marriage: મેરેજ પહેલા જે છોકરો ઈમોશનલ હોય તે લગ્ન પછી પ્રેક્ટિકલ શા માટે બની જાય છે?
road accident
રોડ અકસ્માતમાં ઘાયલ થયેલાની થશે કેશલેસ ટ્રિટમેન્ટ, દોઢ લાખ રૂપિયા સુધીની લિમિટ
Blocked Nose
આ 4 વસ્તુની પોટલી છે જાદુઈ, આ પોટલી સુંઘવાથી 5 મિનિટમાં ખુલી જશે બંધ નાક
hair loss
જમીન પર વાળનો ઢગલો થઈ જાય છે ? આ 3 કામ કરવાનું બંધ કરી દો એટલે અટકી જશે ખરતા વાળ
wednesday remedies
બુધવારના આ ઉપાય છે જોરદાર, ક્યારેય નથી થતા ફેઈલ, આખું વર્ષ બંને હાથે ધન ભેગું કરશો
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ