हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
132/ 10
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sankashti Chaturthi 2024
Sankashti chaturthi 2024 News
Sankashti Chaturthi 2024
આજે બુધવાર અને સંકટ ચોથનો સંયોગ, આ 4 કામ કરીને કરો દિવસની શરુઆત, ગણેશજી થશે પ્રસન્ન
Sankashti Chaturthi 2024: જો તમારા કાર્યમાં વારંવાર કોઈ બાધા આવતી હોય, આર્થિક સમસ્યા હોય કે જીવનમાં કોઈપણ કષ્ટ હોય તો સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો ત્યારે બે સોપારી અને બે એલચીનો આ ઉપાય કરી લેજો.
Feb 28,2024, 7:19 AM IST
Sankashti Chaturthi 2024
Falgun Sankashti Chaturthi 2024: 28 કે 29 કયા દિવસે ઉજવાશે? આ ઉપાય ચમકાવશે ભાગ્ય
Sankashti Chaturthi Upay: શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તાના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે વિધિપૂર્વક વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે. આ સાથે જ જ્ઞાન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
Feb 27,2024, 9:39 AM IST
Sankashti Chaturthi 2024
બાપ્પાના 4 હાથ રહે છે આ રાશિના લોકો પર, સંકટ ચોથ પર પુરી કરે છે તમામ મનોકામના
Sankashti Chaturthi 2024 Rashifal: આ વખતે સંકટ ચતુર્થી 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
Jan 29,2024, 17:54 PM IST
Sankashti Chaturthi 2024
Sankashti Chaturthi 2024: જીવનના તમામ સંકટો દૂર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત
Sankashti Chaturthi 2024: જો તમારા કોઈ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો તે પણ ગણપતિજીની કૃપાથી દૂર થઈ શકે છે. આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી અને વ્રત કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થાય છે.
Jan 29,2024, 17:08 PM IST
Sankashti Chaturthi 2024
સંકટ ચોથ: આ મંત્રનો જાપ કરવામાં 15 દિવસમાં પૂર્ણ ગમે તેવી મનોકામના! જાણો ઉપાય
Sankashti Chaturthi 2024: આ દિવસે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. આ દિવસે આ એક મંત્રનો જાપ કરવાથી મનોકામના 15 દિવસમાં પૂર્ણ થાય છે.
Jan 28,2024, 9:35 AM IST
Sakat Chauth 2024
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે
Sakat Chauth 2024: હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે, તે બધા પોતપોતાની રીતે મહત્વપૂર્ણ છે. માઘ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથ ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકો માટે વ્રત રાખે છે. તેને લંબોદર ચતુર્થી, માઘી ચતુર્થી, તિલકૂટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 100 વર્ષ બાદ શકત ચોથ પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે 3 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. આવો જાણીએ.
Jan 27,2024, 15:53 PM IST
Trending news
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ