हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Samuel Miranda
Samuel miranda News
રિયા ચક્રવર્તી
'રિયા ડ્રગ્સ રેકેટ' પર NCBનું મોટું નિવેદન, Rhea Chakrabortyના સમન્સ પર કરી આ વાત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ મામલે એક કોર્ટે શનિવારે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં મોકલ્યા છે. શોવિક મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીનો ભાઇ છે જ્યારે મિરાંડા અભિનેતા સુશાંતનો હાઉસ મેનેજર હતો. તેણે 10 કલાક ચાલેલી પૂછપરછ બાદ ડ્રગ નિવારણ સંબંધિત એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ શુક્રવાર રાતે ધરપકડ કરી હતી. બાદમાં એસીબીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તીના જલદી સમન્સ મોકલવામાં આવશે.
Sep 5,2020, 16:17 PM IST
શોવિક ચક્રવર્તી
ડ્રગ્સ કેસમાં NCBને મળી શોવિક અને સેમ્યુઅલની કસ્ટડી, 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર
એનસીબી (NCB)ની ટીમ શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની કસ્ટડી મળી છે. કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી બંનેને NCBના રિમાન્ડમાં મોકલ્યા છે. એનસીબીએ શોવિક અને સેમ્યુઅલની ગઇકાલે (4 સપ્ટેમ્બર)ના ધરપકડ કરી હતી. NCBએ પુરાવાના આધાર પર શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે.
Sep 5,2020, 14:47 PM IST
Showik Chakraborty
Sushant Case: ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની ધરપકડ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે.
Sep 4,2020, 21:13 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant ડ્રગ્સ કેસમાં પાંચમી ધરપકડ, સૈમુઅલ મિરાંડે સ્વિકારી આ વાત
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) પોતાની તપાસનો દાયરો વધારી શકે છે. આ મામલે એનસીબી અત્યાર સુધી 5 લોકો અબ્બાસ, કરણ, જૈદ, બાસિત અને કૈઝાનને ધરપકડ કરી ચૂકી છે.
Sep 4,2020, 20:59 PM IST
સેમ્યુઅલ મિરાન્ડા
NCB Detain Samuel Miranda In Sushant Rajput Case
NCB Detain Samuel Miranda In Sushant Rajput Case
Sep 4,2020, 14:35 PM IST
સેમ્યુઅલ મિરાન્ડા
NCBએ સેમ્યુઅલ મિરાન્ડા અને રિયાના ભાઈ શૌવિકની અટકાયત કરી
સૂત્રોના જણાવ્યાં મુજબ સેમ્યુઅલ મિરાન્ડાના ઘરેથી કેટલાક મહત્વના પુરાવા NCBને મળ્યા છે. ત્યારબાદ તેની અટકાયત થઈ.
Sep 4,2020, 12:01 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત કેસ: CBIનો આજે શું છે પ્લાન? આ લોકોની પૂછપરછ કરી શકે છે ટીમ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇટ મામલે આજ સીબીઆઇ તપાસનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસથી સીબીઆઇની ટીમ આ મામલે ઘણી ઝડપી તપાસ કરી રહી છે. ત્યારે સામાચાર છે કે, આજ સુશાંતના નજીકના મિત્રો સૈમુઅલ મિરાંડાની સીબીઆઇની ટીમ પૂછપરછ કરી શકે છે. સૈમુઅલ મિરાંડા (Samuel Miranda)ને આ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની નજીક કહેવામાં આવે છે.
Aug 25,2020, 12:52 PM IST
Trending news
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન