हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Same sex marriage
Same sex marriage 0 News
Same sex marriage
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમના નિર્ણય બાદ વકીલે પોતાના પાર્ટનરને આ રીતે પ્રપોઝ કર્યું
Same Sex Marriage: સમલૈંગિક લગ્ન અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યાના એક દિવસ બાદ 18 ઓક્ટોબરે એક ગે યુગલે સુપ્રીમ કોર્ટની સામે જ એકબીજાને રિંગ પહેરાવી.
Oct 19,2023, 14:49 PM IST
Same sex marriage
સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 5 જજોનો 3-2થી ચુકાદો
સમલૈંગિક લગ્ન અને રિલેશનશિપના સોશિયલ સ્ટેટસને માન્યતા આપવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં 18 સમલૈંગિક કપલે અરજી દાખલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
Oct 17,2023, 13:15 PM IST
Same sex marriage
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા? ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડની 10 મોટી વાતો
સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાને લઈને ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે લગ્ન, સમલૈંગિક લગ્ન, સમાજ, સામાજિક સ્વીકાર્યતા, તેના અધિકાર, જટિલતાઓ સહિત વિવિધ મુદ્દાને લઈને વાત રાખી. ચુકાદો વાંચતા સીજેઆઈએ ઘણી મહત્વપૂર્ણ વાત કહી.
Oct 17,2023, 12:06 PM IST
supreme court
કાજલ અને ભાવનાની લવસ્ટોરી : સરકાર બની રહી છે વિલન, સુપ્રીમમાં પહોંચ્યો છે મામલો
Same Sex Marriage in India: સર્વોચ્ચ અદાલત સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માગણી કરતી અરજીઓની સુનાવણી કરી રહી છે. બુધવારે સતત બીજા દિવસે તેની સુનાવણી થઈ. અરજદારોમાં કાજલ ચૌહાણ અને ભાવના સિંહ પણ સામેલ છે. બંને કપલ છે. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
Apr 19,2023, 19:11 PM IST
supreme court
સમલૈંગિક વિવાહ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, જેંડર જનનાંગો કરતાં જટીલ
Same Sex Marriage: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચ કેન્દ્રની એ દલીલનો જવાબ આપી રહી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ સહિતના કાયદાઓ "જૈવિક પુરુષ અને જૈવિક સ્ત્રી" વચ્ચેના વિજાતીય લગ્નોને જ માન્યતા આપે છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે પણ આ મુદ્દે સુનાવણી યથાવત હતી.
Apr 19,2023, 12:56 PM IST
Court News
Supreme Court: સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? સુપ્રીમમાં ચાલી રહી છે સુનવણી
Same-Sex Marriage: દેશમાં ગે લગ્નને લઈને સુનાવણી ચાલી રહી છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી આ મામલે અરજદાર વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.
Apr 18,2023, 13:21 PM IST
Megan Schutt
આ મહિલા ક્રિકેટરની ફીમેલ પાર્ટનર થઈ પ્રેગનેન્ટ, બે વર્ષ પહેલા થયાં હતા લગ્ન
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની (Australia Women's Cricket Team) સ્ટાર બોલર મેગન સ્કટ (Megan Schutt) ના ઘરે ખુશી આવવાની છે.
May 31,2021, 19:59 PM IST
Trending news
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ