हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Russian President Vladimir Putin
Russian president vladimir putin News
Ukraine President
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો મોટો નિર્ણય
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવું એ માત્ર પ્રારંભિક પગલું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો નિર્ણય એ રશિયાના આક્રમણ સામે ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે.
Mar 17,2023, 23:34 PM IST
Vladimir Putin become father
69 વર્ષની ઉંમરમાં ફરી પિતા બનશે રાષ્ટ્રપતિ પુતિન! આ છે બાળકની થનાર માતા
યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાં જ બાળકો છે.
Jul 10,2022, 22:52 PM IST
Russian President Vladimir Putin
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કેમ VVIP મહેમાનોને 81 લાખ રૂપિયાના ટેબલ પર બેસાડે છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન વૈશ્વિક નેતાઓની સાથે મોસ્કોમાં એક વિશાળકાય ટેબલ પર બેસીને બેઠક કરે છે. મંગળવારે ફરી એકવાર પુતિન ચર્ચામાં આવી ગયા. કેમ કે તેમણે આ જ ટેબલ પર યુક્રેન યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની સાથે વાતચીત કરી. આ પહેલાં તે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોનની સાથે પણ આ જ ટેબલ પર મુલાકાત કરી ચૂક્યા છે.
Apr 28,2022, 9:34 AM IST
Russia Ukraine Tension
લોકોને ટેન્કથી કચડવામાં આવ્યા, બાળકો સામે મહિલાઓ સાથે બળાત્કારઃ ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે યુક્રેનના નાગરિકોને ટેન્કોથી કચડવામાં આવ્યા, તેમણે સુરક્ષા પરિષદ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
Apr 5,2022, 22:03 PM IST
Russia Ukraine war
બાઈડનનો હુંકાર; અમેરિકા યુક્રેન સાથે ઉભું છે, રશિયાએ NATO ની સરહદમાં ઘૂસવાનું...
તેમણે ઉમેર્યું હતું કે રશિયા લોકશાહીનું ગળું દબાવી રહ્યું છે. યુક્રેન આજે તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. યુક્રેન સાથે અમે અમારી તમામ શક્તિ સાથે ઊભા છીએ. યુક્રેનના લોકો પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. આપણે લોકતંત્રને બચાવવા માટે આપણી તમામ શક્તિઓથી લડવું પડશે.
Mar 27,2022, 7:03 AM IST
Russia
પુતિનનો 'પાવર પેક' ભારત પ્રવાસ, બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 ડીલ ફાઇનલ
આતંકવાદના મુકાબલા પર બંને દેશોએ ભાર આપ્યો અને સ્પષ્ટ કર્યુ કે, આ સંયુક્ત હિતનું ક્ષેત્ર છે. સાથે ભારત અને રશિયા (India and Russia) ને મળીને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે.
Dec 7,2021, 9:54 AM IST
Us President Joe Biden
બાઇડેન અને પુતિન જિનેવામાં કરશે મુલાકાત, અમેરિકા અને રશિયાના સંબંધોમાં થશે સુધાર
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 16 જૂને સ્વિત્ઝરર્લેન્ડના જિનેવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
May 25,2021, 20:41 PM IST
રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર નિવૃતી બાદ પણ નહીં ચાલે કોઈ કેસ, બંધારણમાં થશે સંશોધન
બંધારણમાં સંશોધન બાદ કોઈ રાષ્ટ્રપતિ જો ગંભીર ગુના કે રાજદ્રોહની શ્રેણીમાં આવશે તો તેને અપવાદની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા ગુના માટે રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાશે.
Nov 19,2020, 15:56 PM IST
ફિફા વર્લ્ડ કપ 2018
ફિફા વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીમાં બ્રિટિશ ગાયકે કર્યો અશ્લીલ ઈશારો, VIDEO
ફિફા વર્લ્ડ કપ 2018ની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં વિવાદ પણ શરૂ થઈ ગયાં. વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનો વિવાદ ઊભો થયો છે.
Jun 17,2018, 15:52 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ