हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Romeo
Romeo News
gujarat
'લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે', રાજકોટમાં રોમિયોને છોકરીઓએ જાહેરમાં ફટકાર્યો
રાજકોટમાં રોમિયોની જાહેરમાં ધોલાઈ થતો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલ રાતની (શુક્રવાર) ઘટનાનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં રસ્તા વચ્ચે યુવકને રોમિયોગીરી ભારે પડી ગઈ છે.
Feb 3,2024, 19:37 PM IST
રાજકોટ સમાચાર
રાજકોટમાં યુવતીઓની છેડતી કરતા યુવકનો વીડિયો વાયરલ, બીભત્સ શબ્દો કહી પજવી, જુઓ VIDEO
રાજકોટમાં એક યુવકે ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઈવ કરી રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી હતી. આરોપીને જાણે કોઈનો ડર જ ન હોય તેમ યુવતીને બિભત્સ શબ્દો પણ બોલી દીધા હતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.
Oct 5,2023, 21:30 PM IST
breaking news
VIDEO:રંગરેલિયાએ તબિયત પૂછી તો વિફરેલી મહિલાએ ચંપલે ચંપલે રોમિયોની તબિયત બગાડી નાંખી
છેડતીનો ભોગ બનેલી મહિલાએ વૃદ્ધ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જેના કારણે જોવા જેવી થઈ હતી. રોષે ભરાયેલી મહિલાએ સિટી બસમાં આધેડ વયના રોડ રોમિયોને ચપ્પલે ચપ્પલે ફટકાર્યો હતો.
May 5,2023, 20:28 PM IST
Vadodara
તુષાર પોતાના મોજ માટે યુનિવર્સિટી બહાર કરતો આ કામ, જે જોઈ વિદ્યાર્થીનીઓ પણ ડઘાઈ જતી
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ સોશિયલ વર્ક ફેકલ્ટીના બહારના રસ્તે ચાલતી જતી હતી, તે દરમિયાન એક બાઈક સવાર યુવાન સરનામું પૂછવાના બહાને વિધાર્થિનીઓને ઊભી રાખે છે
Jul 17,2022, 20:09 PM IST
surat
ઉઘાડી તલવારે યુવકની લુખ્ખાગિરી અને રોમિયોગિરી દ્વશ્યો સીસીટીવીમાં થઇ કેદ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતી રોમિયોનો ભોગ બની હતી. યુવતી તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી એસિડ એટેક (Acid Attack) ની ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
Oct 12,2021, 15:26 PM IST
Matrimonial site
રોમિયોએ આ ટ્રીક અપનાવી 50 યુવતી સાથે માણ્યું સેક્સ, અમદાવાદની યુવતી બાજી બગાડી
યુવતીઓને પોતે ગુગલનો HR મેનેજર છે કહીને પહેલા લગ્નની વાત કરતો બાદમાં રૂપિયા પડાવીને શારીરિક સબંધ બાંધી મોબાઈલમાં ફોટા અને વીડિયો રાખતો હતો અને શહેર છોડી ભાગી જતો હતો
Jan 18,2021, 16:52 PM IST
રોમિયો
સુરત: ઉધનામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરતા જાહેરમાં સરભરા
શહેરના ઉધના વિસ્તારમાં રોડ રોમિયોએ યુવતી ની છેડતી કરતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મીરાનગર પાસેથી એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી. દરમિયાન રોડ રોમિયો દ્વારા આ યુવતીની છેડતી કરી તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં યુવતીએ બુમાબુમ કરી લેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને પકડીને જાહેરમાં જ તેની સરભરા ચાલુ કરી હતી. જોતજોતામાં ટ્યાં ટોળુ એકત્ર થવા લાગ્યું હતું.
Mar 2,2020, 23:31 PM IST
Rajkot
રાજકોટમાં રોડ રોમિયો સામે પોલીસની લાલ આંખ
રાજકોટમાં જયા પાર્વતીના જાગરણમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું. શહેર પોલીસે એન્ટી રોમિયોની ડ્રાઈવ રાખી હતી. જેમાં રેસકોર્સ વિસ્તારમાં ફરવાના સ્થળોએ ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જેમાં DCP ઝોન-2ની ટીમે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો.
Jul 19,2019, 10:45 AM IST
સેલ્ફ ડિફેન્સ
છોકરીઓની છેડતી કરતા રોમિયોના હવે ભુક્કા, ઉત્તર ગુજરાતની 600 દિકરીનું ‘મિશન
જીલ્લાના રોમિયો થઈ જ જો સાવધાન કેમ કે, મહેસાણાની 600 કરતા વધુ દીકરીઓએ " મિશન સાહસી " સેલ્ફ ડિફેન્સની ટ્રેનિગ લીધી છે. આ ટ્રેનિગ બાદ દીકરીઓ જાતે જ પોતાની સુરક્ષા કરશે અને લુખ્ખા તત્વો તથા છેડતી કરતા રોમિયોને જાતે જ શબક શીખવાડશે.
Jan 22,2019, 21:47 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ