हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
67/ 2
(7.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ROHIT
Rohit News
Rohit Sharma
રોહિત પાસે લાંબા સમય ટકશે નહી કેપ્ટનશિપ! 24 વર્ષનો આ ખેલાડી ટૂંક સમયમાં સંભાળશે કમાન
જોકે રોહિત શર્માનું કેપ્ટન બની રહેવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમની ઉંમર 34 વર્ષ થઇ ગઇ છે અને તે વિરાટ કોહલી (33) કરતાં એક વર્ષ મોટા છે. આ ઉંમરમાં મોટા મોટા ખેલાડીઓની ફિટનેસ જવાબ આપવા લાગે છે અને તે નિવૃતિની પ્લાનિંગ કરવા લાગે છે.
Mar 13,2022, 23:45 PM IST
Virat Kohli
શું રોહિત શર્મા સાથે ચાલી રહ્યો છે પંગા? વિરાટ કોહલીના આ નિવેદને મચાવ્યો ખળભળાટ
રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ઝઘડાના અહેવાલો વચ્ચે BCCI અધિકારીઓના અનેક નિવેદનો આવ્યા છે. આ નિવેદનોને કારણે વિરાટ કોહલીના ODI સિરીઝમાં રમવા અંગે મૂંઝવણ હતી, પરંતુ હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવના સમાચાર હમણાં જ નહીં પરંતુ ઘણા સમયથી ચાલી રહ્યા છે.
Dec 15,2021, 15:05 PM IST
Virat Kohli
કેપ્ટનશીપ વિવાદ પર વિરાટ કોહલીનો મોટો ખુલાસો, કહ્યું- વનડે કેપ્ટનશીપ કરવી હતી પરંતુ
Virat Kohli Press Conference: વનડેની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા રવાના થશે, જ્યાં તેને 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ રમવાની છે. ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે.
Dec 15,2021, 14:58 PM IST
Rohit Sharma
Rohit Sharma ઓપનર બનતા એક ઝટકામાં તબાહ થયું આ ખેલાડીઓનું કરિયર
એક સમય પર સીમિત ઓવરોમાં દુનિયાના સૌથી શાનદાર ઓપનર મનાતા રોહિતે પાછલા કેટલાક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનો કમલ દેખાડ્યો છે. રોહિતે ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે અને આ કારણે અનેક ખેલાડીઓનું કરિયર તબાહ થઈ ગયું છે.
Dec 4,2021, 17:16 PM IST
Ind Vs Nz Test
ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેને ડેબ્યૂ મેચમાં જ ફટકારી શાનદાર સદી, નોંધાવ્યા 5 રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી દીધી હતી. તે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર 16મા ભારતીય બેટ્સમેન બની ગયા છે. શ્રેયસ મેચના બીજા દિવસે 105 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.
Nov 26,2021, 11:20 AM IST
Rohit Sharma
રિતિકાથી પહેલા આ એક્ટ્રેસ હતી રોહિતનો પ્રેમ, કોહલીએ કરાવ્યું હતું બ્રેકઅપ
ટીમ ઇન્ડિયાના 'હિટમેન' અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે
Apr 30,2021, 18:58 PM IST
IPL
IPL માં કયા ખેલાડીની છે કેટલી સેલરી? જાણો કઈ ટીમના કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી
ઈન્ડિયન પ્રિમિયર લીગના 14 મા એડિશનની શરૂઆત થઈ છે. IPLમાં દર વર્ષે જેવી રીતે ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે.
Apr 11,2021, 10:24 AM IST
Trending news
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ