हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riyan Parag
Riyan parag News
Sanju Samson
હૈદરાબાદમાં સંજૂ-સૂર્યાની સુનામી! ભારતનો બાંગ્લાદેશન સામે મહાવિજય, 3-0થી ક્લીન સ્વીપ
India vs Bangladesh Sanju Samson Suryakumar Yadav: ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં કોઈપણ ICCના ફુલ ટાઈમ દેશ દ્વારા આ સૌથી વધુ સ્કોર છે. અગાઉ અફઘાનિસ્તાને 2019માં આયર્લેન્ડ સામે 278/3નો સ્કોર કર્યો હતો.
Oct 12,2024, 23:24 PM IST
sports news
શોર્ટ ટાઈમમાં ટીમ ઈન્ડિયામાં રમતા દેખાશે આ 5 અનકેપ્ડ ખેલાડીઓ, IPL માં મચાવે છે ધૂમ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં યુવા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓનું તોફાની પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ મજબૂત ખેલાડીઓ શોર્ટ ટાઈમમાં આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં રમતા જોવા મળી શકે છે. સિલેક્ટરોની નજર પણ સતત આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે. ચાલો આવા 5 ખેલાડીઓ પર એક નજર કરીએ...
Apr 18,2024, 15:52 PM IST
IPL 2024
RR vs GT: અંતિમ ઓવરોમાં રાશિદ-તેવતિયાએ પલટી બાજી, રાજસ્થાનને મળી પ્રથમ હાર
IPL 2024: રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે પરાજય આપ્યો છે.
Apr 10,2024, 23:52 PM IST
India vs Australia
10 મેચ, 40 સિક્સર અને 500 રન કરી કોહરામ મચાવનારની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી
આસામના યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગે સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. યુવા બેટરે સતત 7 મેચમાં સાત અડધી સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો. હવે તેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી20 મેચમાં તક મળી શકે છે.
Nov 6,2023, 18:18 PM IST
Team India
ટીમ ઈન્ડિયાને મળશે સૂર્યકુમાર યાદવ જેવો દમદાર હિટર, લાંબા છગ્ગા મારવામાં પાવરધો છે
રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર હાલ રણજી ટ્રોફીમાં પોતાનો દમ દેખાડતો જોવા મળી રહ્યો છે.ઈનિંગને જોઈને લોકો આ ખેલાડીની અંદર સૂર્યકુમાર યાદવ જેવો ઉત્કૃષ્ટ બેટર જોઈ રહ્યા છે. આ ખેલાડીએ હૈદરાબાદના બોલર્સની એવી ખબર લીધી કે જેને સરળતાથી ભૂલવું મુશ્કેલ છે.
Jan 2,2023, 16:37 PM IST
IPL 2022
રાજસ્થાનના ઓલરાઉન્ડરનો માંડ માંડ બચ્યો જીવ, IPL વચ્ચે જ કરી સંન્યાસની જાહેરાત!
IPL 2022 વચ્ચે જ રાજસ્થાન રોયલ્સના એક ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા દ્વારા સંન્યાસની જાહેરાત કરી છે. ટીમની પ્રેક્ટિસ સેશન દરમિયાન આ ખેલાડીનો માંડ માંડ જીવ બચ્યો છે.
Apr 9,2022, 22:30 PM IST
IPL 2021
IPL ટળ્યા બાદ Riyan Parag ની આ કોમેન્ટ પર હંગામો, લોકોએ ખરાબ રીતે કર્યો ટ્રોલ
કોરોના વાયરસના (Corona Virus) વધતા કેસને કારણે IPL 2021 સીઝનને અનિશ્ચિતકાળ સુધી ટાળવામાં આવી છે. જો કે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની એક ટ્વીટથી ટ્વિટર પર ખુબજ હંગામો મચી ગયો છે
May 5,2021, 19:05 PM IST
વિજય શંકર
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?
ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
Oct 23,2020, 16:47 PM IST
IPL 2019
8.4 કરોડની એક વિકેટ, IPL ખેલાડીઓનો 'ધનરેટ'
આઈપીએલ-2019ના એવા ખેલાડીઓની ચર્ચા થવી સ્વાભાવિક છે, જેણે પોતાની ટીમને પોતાની કિંમતના પૂરા પૈસા વસૂલ કરાવ્યો જે મેંઘા ભાવે વેંચાયા પર નિષ્ફળ રહ્યાં.
May 14,2019, 14:31 PM IST
આઈપીએલ 2019
IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છે છે પરાગ
રિયાન પરાગે 50 રન બનાવ્યા પરંતુ દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12ની આ મેચમાં પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.
May 5,2019, 15:47 PM IST
Riyan Parag
IPL 2019: રિયાન પરાગ બન્યો આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર
રિયાન પરાગ આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. તેણે સંજૂ સૈમસન અને પૃથ્વી શોનો રેકોર્ડ તો઼ડ્યો છે.
May 4,2019, 18:57 PM IST
આઇપીએલ 2019
VIDEO : ધોનીની જેમ જ હેલિકોપ્ટર શોટ મારીને ચર્ચામાં આવ્યો આ ખેલાડી
IPLમાં ખેલાડીએ ગુરૂવારે કોલકાતાની વિરુદ્ધ 47 રનની ખુબ જ મહત્વની રમત રમીને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને જરૂરી જીત પ્રાપ્ત કરાવી. રાજસ્થાનની આઇપીએલ 12માં 11મી મેચ ચોથી જીત છે. આ રમતની 10મી ઓવરમાં તેણે શાનદાર હેલિકોપ્ટર શોટ મારીને એમએસ ધોનીની યાદ દેવડાવી હતી.
Apr 26,2019, 11:25 AM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?