हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IRE
111/ 7
(18.5)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rishi kapoor health
Rishi kapoor health News
ઋષિ કપૂર
જાણો કેમ Rishi Kapoor એ કહ્યું હતું, ''માતા-પિતાએ રાખવું ન જોઇએ બાળકોનું નિક નેમ'
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે સમાચાર આવ્યા હતા કે શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેમને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરી જાણકારી આપી હતી કે ઋષિ કપૂરનું નિધન થઇ ગયું છે અને તે તૂટી ચૂક્યા છે. બોલીવુડનો વધુ એક સિતારો આ દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે. એ તો બધા જાણે છે કે ઋષિ કપૂર (Rishi Kapoor)નું નિક નેમ ચિંટૂ હતું. પરંતુ તાજેતરમાં તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ બાળકોના નિક નેમ ન રાખવું જોઇએ.
Apr 30,2020, 19:50 PM IST
ઋષિ કપૂર
Rishi Kapoorના નિધન બાદ પત્ની Neetu Kapoor એ શેર કર્યો ફોટો, લખી હદયસ્પર્શી પોસ્ટ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નું 67 વર્ષની ઉંમરે આજે સવારે નિધન થઇ ગયું. તેમને ગુરૂવારે સવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરના નિધનના સમાચારથી બોલીવુડ સેલેબ્સ આધાતમાં છે.
Apr 30,2020, 17:45 PM IST
ઋષિ કપૂર
Rishi Kapoor એ પોતાની પત્ની કો-સ્ટાર નીતૂ કપૂર સાથે કર્યા હતા લગ્ન, જુઓ યાદગાર તસવીર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)એ આજે આ દુનિયાને અલવિદા કહ્યું, હવે તે આપણે વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની યાદો આજે તેમના દરેક ફેનના દિલમાં વસેલી છે.
Apr 30,2020, 18:23 PM IST
ઋષિ કપૂર
LIVE: અલવિદા ઋષિ: રણવીર-આલિયા સહિત 20 લોકો અંતિમ સંસ્કારમાં થયા સામેલ- SEE PHOTO
બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ને અંતિમ વિદાય આપવા માટે મુંબઇના ચંદનવાડી સ્મશાન ગૃહમાં લોકોનું પહોંચવાનું શરૂ થઇ ગયું છે. સૈફ-કરીના ઉપરાંત આલિયા ભટ્ટ પણ જોવા મળી.
Apr 30,2020, 17:03 PM IST
ઋષિ કપૂર
મુંબઇના ચંદનવાડી સ્મશાન ઘાટમાં થયા Rishi Kapoor ના અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કારમાં રાજીવ કપૂર, રણધીર કપૂર, નીતૂ કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન સહિત 20 લોકો સામેલ થયા હતા.
Apr 30,2020, 16:40 PM IST
Trending news
rain
દેશમાં ધીમે-ધીમે જામ્યો વરસાદી માહોલ, 2 રાજ્યમાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ
Amit Shah
શું કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે? શાહ-ડોભાલે એક્ટિવ કર્યો 'ઝીરો ટેરર પ્લાન'
Heatwave
ગરમી અપાર, જનતા પરેશાન, દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીથી ત્રસ્ત
gujarat
'મહારાજ' ફિલ્મને લઈ વૈષ્ણવો લાલઘૂમ: જૂનાગઢ બાદ હવે જેતપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ
Chenab River
કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ