LIVE: અલવિદા ઋષિ: રણવીર-આલિયા સહિત 20 લોકો અંતિમ સંસ્કારમાં થયા સામેલ- SEE PHOTO

બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ને અંતિમ વિદાય આપવા માટે મુંબઇના ચંદનવાડી સ્મશાન ગૃહમાં લોકોનું પહોંચવાનું શરૂ થઇ ગયું છે. સૈફ-કરીના ઉપરાંત આલિયા ભટ્ટ પણ જોવા મળી. 

બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ને અંતિમ વિદાય આપવા માટે મુંબઇના ચંદનવાડી સ્મશાન ગૃહમાં લોકોનું પહોંચવાનું શરૂ થઇ ગયું છે. અનિલ અંબાણી, અભિષેક બચ્ચન, રાહુલ રવિઅલ અને આધાર જૈન સ્મશાન ગૃહ પહોંચી ચૂક્યા છે. બહેન રીમા જૈન સાથે તેમની વહૂ પણ જોવા મળી હતી. સિલેક્ટેડ લોકોને જ અંતિમ સંસ્કારમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી રહી છે. સૈફ-કરીના ઉપરાંત આલિયા ભટ્ટ પણ જોવા મળી. જુઓ તસવીરો... 

ભત્રીજો કૃણાલ કપૂર

1/7
image

આલિયા ભટ્ટ

2/7
image

બહેન રીમા જૈન પુત્ર અને વહૂ સાથે

3/7
image

સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ પહોંચ્યા

4/7
image

આ રીતે જોવા મળ્યા લોકો

5/7
image

રવાના થયા

6/7
image

7/7
image