हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Red Fort Violence
Red fort violence News
red fort case
Kisan andolan: લાલ કિલ્લા હિંસાની ઘટનાનો વધુ એક આરોપી ઝડપાયો, આ છે આરોપ
Red Fort violence: લાલ કિલ્લા હિંસા મામલામાં દિલ્હી પોલીસે વધુ એક આરોપી જસપ્રીત સિંહની ધરપકડ કરી છે.
Feb 22,2021, 18:26 PM IST
Red Fort Violence
દિલ્હી પોલીસને મોટી સફળતા મળી, લાલ કિલ્લામાં તલવાર લહેરાવનારો આરોપી પકડાયો
ગણતંત્ર દિવસે (Republic Day 2021) ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન થયેલી હિંસા મામલે ફરાર વધુ એક આરોપીની દિલ્હી પોલીસ (Delhi Police) ની સ્પેશિયલ સેલેની ટીમે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ગઈ કાલે મોડી રાતે આરોપીને પીતમપુરાથી દબોચ્યો.
Feb 17,2021, 10:44 AM IST
Red Fort Violence
Red Fort Violence: પહેલાથી જ લખાયેલી હતી હિંસાની પટકથા? દીપ સિદ્ધૂએ ખોલ્યા ઘણા રાઝ
Red Fort Violence: સૂત્રો પ્રમાણે પૂછપરછમાં દીપ સિદ્ધૂએ જણાવ્યુ કે, 25 તારીખે તે સિંધુ બોર્ડરની પાસે કોઈ જગ્યાએ રોકાયો હતો. 26 જાન્યુઆરીએ તે સવારે સિંધુ બોર્ડર આવ્યો, ત્યાંથી આશરે 11 કલાકે પોતાના ત્રણ સાથીઓની સાથે લાલ કિલ્લા પહોંચ્યો હતો.
Feb 10,2021, 23:11 PM IST
Deep Sidhu
ગમે ત્યારે થઈ શકે છે દીપ સિદ્ધુની ધરપકડ, પંજાબ પહોંચી દિલ્હી પોલીસની બે ટીમ
પંજાબી સિંગર દીપ સિદ્ધુની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હી પોલીસની બે ટીમો પંજાબ પહોંચી ગઈ છે. દીપ સિદ્ધુ પર કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.
Jan 30,2021, 23:12 PM IST
rakesh tikait
Video: રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર એક વ્યક્તિને માર્યો લાફો
રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે, એક કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તિરંગાનું અપમાન ખોટુ છે, દીપ સિંદ્ધૂનું કનેક્શન કોની સાથે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાતની તપાસ કરવી જોઈએ.
Jan 28,2021, 23:01 PM IST
farmers protest
Red Fort violence: દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધાયો, સ્પેશિયલ સેલ કરશે તપાસ
26 જાન્યુઆરીએ ભડકેલી હિંસાના મામલામાં દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે યૂએપીએ હેઠળ જે કેસ દાખલ ખયો છે, તેમાં ITO સહિત તમામ જગ્યાએ જે હિંસા થઈ છે, તેની તપાસ કરવામાં આવશે.
Jan 28,2021, 22:22 PM IST
Tractor rally
સિંઘુ બોર્ડર ભારે હલચલ, સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા, તાબડતોબ કરી આ માગણી
ગણતંત્ર દિવસે (Republic Day 2021) દિલ્હીમાં નીકળેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) માં ખુબ હિંસા અને અરાજકતા જોવા મળી. જેની અસર હવે ખેડૂત આંદોલન પર જોવા મળી રહી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર છેલ્લા લગભગ બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો વિરુદ્ધ ગુરુવારે ગામવાળા રસ્તાઓ પર ઉતરી આવ્યા.
Jan 28,2021, 16:14 PM IST
Tractor rally
દિલ્હી પોલીસે રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને ફટકારી નોટિસ
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે (Delhi Police) અત્યાર સુધીમાં 25 કેસ દાખલ કર્યા છે. FIR માં સંયુક્ત કિસાન મોરચા (SKM) ના છ પ્રવક્તા સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે. જેમાં કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા આવનારા 40માંથી 30 ખેડૂત નેતાઓના નામ પણ સામેલ છે.
Jan 28,2021, 14:20 PM IST
Red Fort
Red Fort હિંસા બાદ પોલીસની મોટી કાર્યવાહી, Singhu Border પર લંગરની ગાડીઓ પર પ્રતિબંધ
ગણતંત્ર દિવસે (Republic Day 2021) ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સતત આકરી કાર્યવાહી થઈ રહી છે. હિંસા બાદ પોલીસે દિલ્હીની સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે.
Jan 28,2021, 11:46 AM IST
Tractor rally
લાલ કિલ્લામાં હિંસા: દીપ સિદ્ધુ-લખા સિધાના વિરુદ્ધ કેસ દાખલ
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાના અને પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
Jan 28,2021, 8:56 AM IST
Trending news
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ