हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Reception
Reception News
Anant ambani
બાપરે! 200 મીટર સુધી તો મીઠાઈ જ મીઠાઈ, લાંબી લાઈનો...અનંત-રાધિકાના લગ્નનો Video
Anant Ambani and Radhika Merchant Wedding Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની સમગ્ર દુનિયામાં ચર્ચા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડની જાણીતી હસ્તીઓ જોવા મળી. આ ઉપરાંત પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓ પણ સામેલ થયા. અનેક ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પણ આવ્યા હતા. એક ઈન્ફ્લુએન્સરનો આ લગ્નનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Jul 18,2024, 9:04 AM IST
pakistan
અજીબોગરીબ કિસ્સો: બે મહિનાના બાળક સાથે રિસેપ્શનમાં આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા
પાકિસ્તાનમાં (Pakistan) એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પેરેન્ટ્સે (Parents) પોતાના બે મહિનાના બાળકને સાથે લઇને રિસેપ્શનમાં (Reception) હાજરી આપી હતી, જેની એક તસવીર સોશિયલ મીડિયામાં (Social Media) ઘણી વાયરલ થઈ રહી છે
Mar 26,2021, 17:17 PM IST
અરમાન જૈન
અરમાનના લગ્નમાં સેલિબ્રિટી જોડીઓએ ખેંચ્યું બધાનું ધ્યાન
બોલિવૂડમાં જ્યારે પણ કોઈ સેલેબ્રિટીની રિલેશનશીપ ચર્ચામાં આવે ત્યારે લોકો તેમની લગ્નની તારીખ જાણવા માટે તલપાપડ થઈ જાય છે. હાલમાં સ્ટાર કપલ અરમાન જૈન (Armaan Jain) અને અનીશા મલ્હોત્રા (Anissa Malhotra)ના લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટી કપલે હાજરી આપી હતી. આ સેલિબ્રિટી કપલ્સની કેમિસ્ટ્રી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી.
Feb 5,2020, 16:20 PM IST
marriage
અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટ
હાલમાં ચાલી રહેલા લગ્નગાળાને કારણે અમદાવાદમાં શરૂઆતે અનોખા અને આખરે વિચિત્ર પ્રકારનાં લગ્ન થયા હતા. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ સાંજે 7 વાગ્યે બંન્નેનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરરાજાએ દુધ પીવાની વિધિનો વિરોધ કરતા બંન્ને પક્ષના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતામાં આ ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા જાનૈયા અને કન્યા પક્ષનાં લોકો સહિતનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જો કે 3 વાગ્યે બંન્ને પક્ષોએ આખરે છુટાછેડા જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી.
Dec 4,2019, 23:33 PM IST
akash ambani
પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં થીરક્યાં નીતા અંબાણી
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચના દિવસે લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાની ટોચની હસ્તીઓ આવી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ સેક્રેટરી જનરલ બાન-કી મૂન, તેમનાં પત્ની યુ સૂન, યુનાઈટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધા ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી બ્લેર, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા સહિતના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી.
Mar 11,2019, 13:00 PM IST
akash ambani
આકાશ અને શ્લોકાની રિસેપ્શન પાર્ટીનો લુક આવ્યો સામે, જુઓ First Photo
મુંબઈના જિયો પાર્કમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું
Mar 11,2019, 10:57 AM IST
દીપિકા પાદુકોણ
VIDEO : 16,000 કલાકમાં બનીને તૈયાર થઈ છે દીપિકાની આ લહેંગા-સાડી
મુંબઈમાં તાજેતરમાં જ અંગત મિત્રો માટે રાખવામાં આવેલા રિસેપ્શનમાં દીપિકા પાદુકોણે અત્યંત સુંદર સફેદ અને ગોલ્ડન રંગની લહેંગા-સાડી પહેરી હતી. હસ્તકળાથી બનેલી આ લહેંગા-સાડીને બનવામાં ઘણી મહેનત લાગી છે
Nov 30,2018, 18:43 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય