हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
38/ 1
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ravi Bishnoi
Ravi bishnoi News
Ravi Bishnoi
ભારતને મળી ગયો હવામાં સ્પિન કરાવતો જાદુગર બોલર, T20 વર્લ્ડ કપમાં જગ્યા પાક્કી!
Ravi Bishnoi Records: ભારતીય ટીમના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણીમાં 9 વિકેટ ઝડપી છે. જ્યારે રવિ બિશ્નોઈની દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી ત્યારે તે સ્પષ્ટ સંકેત હતો કે તે આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટની લાંબા ગાળાની યોજનાનો મોટો ભાગ છે.
Dec 5,2023, 10:46 AM IST
Team India
IND vs IRE: ભારતે આયરલેંડને તેના ઘરમાં આપી માત, શાનથી જીતી ટી20 સીરીઝ
IND vs IRE 2nd T20 : ભારતીય ટીમે આયર્લેન્ડને 3 મેચની T20 શ્રેણીમાં હરાવ્યું હતું. ડબલિનમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં યજમાન ટીમ 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહે પોતાની કેપ્ટનશીપમાં પ્રથમ વખત સિરીઝ જીતી હતી.
Aug 20,2023, 23:26 PM IST
ipl 2023
Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
IPL 2023 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સોમવારે રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 18 રનથી હરાવ્યું. અજાણતા જ આ મેચ દરમિયાન આવી ઘટના બની, જેને જોઈને દર્શકો હસી પડ્યા. લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને વિરાટ કોહલીની વિકેટ બાદ ઉજવણી કરવી ભારે પડી.
May 3,2023, 9:18 AM IST
IND vs Pak
પાકિસ્તાન ટીમમાં ભયનો માહોલ! રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર નહીં પરંતુ રમી શકે છે...
India vs Pakistan: સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી છે.
Sep 3,2022, 16:07 PM IST
ICC t20 ranking
આઈસીસી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો જલવો, સૂર્યકુમાર, બિશ્નોઈ અને કુલદીપને થયો ફાયદો
ICC T20 Ranking: આઈસીસીના લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. બેટરોમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે. તો ટી20 રેન્કિંગમાં બાબર આઝમ નંબર-1 બેટર છે, જ્યારે બોલરોમાં જોશ હેઝલવુડ નંબર વન છે.
Aug 10,2022, 18:11 PM IST
Dinesh Karthik
ટી20 માં યથાવત રહ્યો ટીમ ઇન્ડીયાનો જલવો, પ્રથમ મુકાબલામાં વેસ્ટઇન્ડીઝને રગદોળ્યું
વેસ્ટઇન્ડીઝના પાવર હિટર બેટ્સમેન ભારતીય સ્પીનર્સ સામે લાચાર બની ગયા. આર અશ્વિને પોતાની ચાર ઓવરમાં ફક્ત 22 રન આપીને બે વિકેટ ઝડપી. તો બીજી યુવા રવિ બિશ્નોઇએ પોતાના ક્ટાના ઓવરોમાં 26 રન આપીને બે વિકેટ લીધી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી.
Jul 30,2022, 8:57 AM IST
Ind vs SL
આજે બીજી ટી20, શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો સંભવિત 11
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સિરીઝની બીજી મેચ રમાશે. જાણો પ્લેઇંગ ઇલેવન અને પિચ રિપોર્ટથી લઈને હવામાનની સ્થિતિ.
Feb 26,2022, 8:10 AM IST
IPL 2022
કેએલ રાહુલ હશે લખનઉનો કેપ્ટન, ફ્રેન્ચાઇઝીએ અન્ય બે ખેલાડીને પણ કર્યા સામેલ
આઈપીએલ 2022ની મેગા હરાજીની ફ્રેન્ચાઇઝીની સાથે ફેન્સ પણ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. મેગા હરાજી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે.
Jan 18,2022, 16:48 PM IST
Preity Zinta
ચાલુ મેચમાં એક ખૂણે બેસેલી પ્રીતિ ઝિંટાએ કોને ફ્લાઈંગ કિસ આપી ?
પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ (Flying Kiss) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે
Oct 25,2020, 9:55 AM IST
Virender Sehwag
IPL 2020: જ્યારે વીરેન્દ્ર સેહવાગ બન્યા pk, ભોજપુરીમાં વિરાટ કોહલીની મજા
આઈપીએલ 2020 (IPL 2020)માં અત્યારસુધીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલી (Virat Kohli)ની આરસીબી (RCB) ટીમને ગુરુવારના ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)એ બેંગ્લોરને 8 વિકેટથી માત આપી છે
Oct 16,2020, 16:10 PM IST
આઇપીએલ 2020
IPL 2020 SRH vs KXIP: આ છે સંપૂર્ણ મેચની એક ઝલક, જુઓ તસવીરો
દુબઇના મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHએ શાનદાર જીત નોંધાવી હતી.
Oct 9,2020, 12:46 PM IST
કાર્તિક ત્યાગી
IPL 2020: પોકેટ મની લેવાની ઉંમરમાં કરોડપતિ બન્યા આ 5 'બાળકો'
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે સપનાઓની ઉડાનનું પ્લેટફોર્મ, જ્યાં નાના-નાના શહેરોના જય-વીરૂ પોતાની કુશળતા દેખાળવાની તક મળે છે. આ ક્રિકેટર્સ જ્યાં આ લીગ દ્વારા પોતાની ક્રિકેટ પ્રતિભાને બધાની સામે રજૂ કરે છે
Aug 14,2020, 17:22 PM IST
ICC U19 Cricket World Cup
U19 World Cup: રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમને આઇસીસી અંડર 19 વર્લ્ડ કપની (ICC U19 World Cup 2020) ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશને 178 રનનો ટાર્ગેટ આપ્યો, જેને બાંગ્લાદેશી ટીમે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ત્રણ વિકેટથી હરાવી દીધી. 41 ઓવરમાં વરસાદનાં કારણે મેચ અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ તેને 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્યા સુધી ટીમ 163 રન બનાવી ચુકી હતી. રમત ચાલુ થયા બાદ સાત બોલ બાકી હતા ત્યારે જ ટીમે જરૂરી રન બનાવી લીધા હતા. આ સાથે બાંગ્લાદેશને ત્રણ વિકેટથી વિજેતા જાહેર કરવામાં આવી હતી.
Feb 9,2020, 22:46 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી