Rashi bhavishya News

રાશિફળ 10 ડિસેમ્બર: આજે સમસપ્તક યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, જાણો કોને લાભ થશે
Dec 10,2024, 6:00 AM IST
રાશિફળ 26 નવેમ્બર: આજે વક્રી બુધનો બુધાદિત્ય યોગ, જાણો કઈ રાશિને છપ્પરફાડ ધનલાભ થશે?
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજે 26 નવેમ્બરના રોજ કેટલીક રાશિઓ માટે મંગળકારી યોગ બન્યો છે. ચંદ્રમા પર મંગળની પૂર્ણ દ્રષ્ટિ રહેશે જ્યારે સૂર્ય અને બુધ વૃશ્ચિક રાશિમાં બુધાદિત્ય યોગ બનાવશે અને બુધ વૃશ્ચિક રાશિમાં આજે વક્રી પણ થશે. આવામાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.  
Nov 26,2024, 8:14 AM IST
આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે
Oct 25,2024, 8:19 AM IST

Trending news