हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajkot Mayor
Rajkot mayor News
Mayor's Council
PM મોદીના અધ્યક્ષસ્થાને શુક્રવારે વારાણસીમાં યોજાશે મેયર કાઉન્સિલની બેઠક
શુક્રવાર એટલે કે 17 ડિસેમ્બરે વારાણસીમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દિલ્હી દ્વારા આ બેઠક યોજાવાની છે.
Dec 15,2021, 22:47 PM IST
Rajkot Mayor
રાજકોટમાં જેને ઇંડા વેચવા હોય તે શહેર બહાર જતા રહે, હું છું ત્યાં સુધી તો શહેરમાં લા
મહાનગરમાં આવેલા રાજમાર્ગો, મુખ્યચોક, રહેણાંક વિસ્તારોમાંથી ઇંડા અને નોનવેજની રાત્રી બજારો હટાવવા મેયરે આપેલા આદેશ હવે દિવસે દિવસે વિવાદિત બની રહ્યો છે. ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ ફૂલછાબ ચોક અને શાસ્ત્રી મેદાન રોડ ચોખ્ખો કરાવી રહી છે. આ અંગે રાજકોટના મેયર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી હતી. જેમાં મેયરે જણાવ્યું કે, નોન વેજ વેચવું હોય તો શહેર બહાર જઇ શકો છો. રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ક્યાંય પણ લારીઓ ઉભી રાખી શકાશે નહી.
Nov 12,2021, 19:49 PM IST
egg
RAJKOT માં દારૂ બાદ ઇંડા-નોનવેજ પણ બુટલેગરો પાસે મંગાવવું પડશે? રાજકોટ મેયરનો મહત્વન
જો હવે તમે રાજકોટમાં રહેતા હો તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે ખરાબ સમાચાર પણ ગણી શકાય. જ્યારે નોનવેજ નહી ખાતા અને તેનો વિરોધ કરતા લોકો માટે ખુશીના અને સૌથી સારા તથા મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે રાજકોટ શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહી. જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી લારી લગાવી શકાશે નહી. મેયર દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે.
Nov 9,2021, 18:43 PM IST
dashboard
રાજકોટના મેયરનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, આંગળીના ટેરવે થશે તમારી ફરિયાદોનું નિવારણ
આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેસ્ક બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.
Mar 26,2021, 14:52 PM IST
Rajkot
કોરોનાનું વધતું સંક્રમણ: મેયર ઉતર્યા મેદાનમાં, સિટીબસમાં માસ્કનું કર્યું વિતરણ
રાજકોટમાં (Rajkot) કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજકોટના મેયર (Rajkot Mayor) ખુદ મેદાને આવ્યા છે. આજે કે. કે. વી. હોલ ખાતે મેયર ડો. પ્રદીપ ડવ સીટીબસમાં મુસાફરીને માસ્ક (Mask) પહેરવા અપીલ કરી હતી
Mar 20,2021, 12:08 PM IST
Rajkot
Rajkot: ચાર્જ સંભાળ્યાનાં પહેલા જ દિવસે મેયરે શું કર્યું, કેવો રહ્યો તેમનો દિવસ ?
શહેરનાં વિકાસ માટે એક માતાએ પુત્ર, પત્નીએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને કર્યા સમાજને સમર્પિત આ શબ્દો છે નવનિયુક્ત મેયર (Mayor) ડૉ પ્રદીપ ડવના પરિવારના. રાજકોટ મહાનગરપાલિકા (Corporation) નાં 21માં મેયર (Mayor) તરીકે વ્યવસાયે વકિલ એવા ડૉ. પ્રદિપ ડવની વરણી કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ડૉ. પ્રદિપ ડવે પોતાનો મેયર (Mayor) તરીકેનો પદ્દભાર સંભાળ્યો અને રાજકોટ ની જનતા અને વિકાસ ના કર્યોને આગળ લઈ જવા કાર્યરત થયા છે. જોકે ડૉ. પ્રદિપ ડવનાં પરિવારે સમર્પણની ભાવના અપનાવી છે એક માતાએ દિકરો, પત્નિએ પતિ (Husband) અને સંતાનોએ પિતાને સમાજ સેવા કરવા સમર્પિત કર્યા છે. પરિવારના સભ્યો એ ઝી 24 કલાક સાથે ની ખાસ વાતચીત મા જણાવ્યું હતું કે ડૉ પ્રદીપ ડવ રાજકોટ અને રાજકોટવાસીઓ ની ઉત્તમ સેવા કરે.
Mar 13,2021, 22:12 PM IST
Rajkot
રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
Mar 6,2021, 9:56 AM IST
rajkot fire
રાજકોટ અગ્નિકાંડને કુદરતી આફત ગણાવીને ફસાયા મેયર બીનાબેન આચાર્ય
Nov 27,2020, 16:04 PM IST
Motor Vehicle Act 2019
રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી
રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે.
Sep 25,2019, 15:34 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..