हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rajkot game zone fire updates
Rajkot game zone fire updates News
Rajkot Fire Tragedy
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત
NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
May 26,2024, 21:15 PM IST
Rajkot Fire Tragedy
પૌત્ર પાછો ન ફરતા દાદાની આંખમાંથી આંસુ સૂકાતા નથી, એક જ પરિવારના 5 લોકો હજુ પણ લાપતા
રાજકોટ અગ્નિકાંડની કરુણાંતિકાના હચમચાવી નાંખનારા દ્રશ્યો સામે આવ્યા. જેમાં સફેદ શર્ટમાં જે વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તે વિરેન્દ્રસિંહ જાડેજા છે. વિરેન્દ્રસિંહ પોતાના પરિવાર સાથે ગેમઝોનમાં ગયા હતા. પરંતુ પરિવારના પાંચ લોકો હજુસુધી બહાર આવી શક્યા નથી. જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છે.
May 26,2024, 19:52 PM IST
Rajkot Fire Tragedy
રાજકોટ અગ્નિકાંડ: ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે અરજન્ટ સુનાવણી, તંત્રના ભુક્કા નીકળશે
Rajkot Game zone Fire: એકતરફ હાઈકોર્ટે સુઓમોટો લીધી તો બીજીબાજુ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી અને 6 લોકો સામે FIR દાખલ કરી. કોની સામે ગુનો નોંધાયો. તેના પર નજર કરીએ તો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સામે ફરિયાદ નોંધી છે.
May 26,2024, 19:31 PM IST
Rajkot Fire Tragedy
જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?
વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે. કેમ કે, રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે.
May 26,2024, 18:38 PM IST
Rajkot Fire Tragedy
99 રૂપિયામાં 28 જણાએ મોત ખરીદ્યું, અગ્નિકાંડમાં 800 ડિગ્રી ગરમીમાં જીવતા ભૂંજાયા
Rajkot Fire Tragedy: ગેમઝોનમાં આગકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું કે ગેમઝોનમાં જનરેટર માટે 2000 લીટર ડીઝલ રાખ્યું હતું. ગો કાર રેસિંગ માટે 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કર્યુ હતું. એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર 6થી 7 ફૂટનો 1 દરવાજો હતો. TRP ગેમઝોનમાં 99 રૂપિયાની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. જ્વલનશીલ પદાર્થ છતાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું.
May 26,2024, 17:27 PM IST
Rajkot Fire Tragedy
શું સુરત જોઈ રહ્યું છે રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ? સામે આવ્યો વધુ એક 'લાક્ષાગૃહ'
સુરત વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેમઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા તેમની રીતે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી. રાતો રાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
May 26,2024, 16:26 PM IST
Rajkot game zone fire
આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલિત! રાજકોટમાં 27 લોકોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીન
Rajkot Gaming Zone: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 27 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.
May 25,2024, 23:07 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી