Rail fares News

કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ
રેલવે મંત્રાલયે પોતાનાં ઘરમાંથી દુર ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે શ્રમીકો સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી. જો કે તે અંગે ભારે રાજનીતિક ધમાસાણ ચાલુ થઇ ગયું. શ્રમીક સ્પેશ્યલ ટ્રેન સામાજિક સમરસતા હેઠળ ચલાવવામાં આવી હતી. રેલ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રેલવેએ દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં અત્યાર સુધી 34 શ્રમીકો વિશેષ ટ્રેન ચલાવી છે અને સંકટના આ સમયમાં વિશેષ રીતે ગરીબથી ગરીબ લોકોને સુરક્ષીત અને સુવિધાજનક યાત્રા પ્રદાન કરવા માટેની પોતાની સામાજિક જવાબદારીને પુરી કરી રહી છે. રેલ મંત્રાલયના આ આદેશ બાદ ટ્રેનોનું સંચાલન ચાલુ થઇ ગયું.
May 4,2020, 19:43 PM IST

Trending news