हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Radhe shyam
Radhe shyam News
Prabhas
સાઉથ એક્ટર પ્રભાસ-પૂજા હેગડેની 'રાધે-શ્યામ' ઓટીટી પર થઇ રિલીઝ, જુઓ આ પ્લેટફોર્મ પર
જોકે ફિલ્મ રાધે શ્યામ સાઉથમાં બોક્સ ઓફિસ પર લગભગ ઠીક ઠાક કમાણી કરી શકી. જોકે હવે આ ફિલમ ઓટીટી પર રિલીઝ થઇ ગઇ છે. જો તમે એક્ટર પ્રભાસના ફેન છો અને તમારે રાધેશ્યામ જોવાની બાકી હોય તો તમારા માટે ખુશખબર છે. તો ચાલો જાણીએ કયા પ્લેટૅફોર્મ પર આ ફિલ્મ રીલીઝ થઇ છે.
Apr 3,2022, 15:39 PM IST
Radhe shyam
'Radhe Shyam' થી પ્રભાસ બન્યા બોક્સ ઓફિસના 'બાહુબલી', પહેલાં જ દિવસે કરી છપ્પડફાડ કમ
પ્રભાસ અને પૂજા હેગડેની લવ ડ્રામા 'રાધે શ્યામ' આશાઓ પર ખરી ઉતરતી જોવા મળી રહી છે. પહેલાં જ દિવસે ફિલ્મે શાનદાર કમાણી સાથે બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવી દીધો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ એટલી તગડી ઓપનિંગ કરી છે કે આ હવે 100 કરોડના જાદૂઇ આંકડાથી થોડીક જ દૂર છે.
Mar 12,2022, 20:34 PM IST
Prabhas
Radhey Shyam Teaser: પ્રેમમાં પાગલ બની ઉછળતો જોવા મળ્યો 'બાહુબલી' Prabhas
સાઉથ સિનેમાના સુપરસ્ટાર અને દેશભરના પ્રિય બાહુબલી સ્ટાર પ્રભાસે (Prabhas) આજે વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર તેના ફેન્સને જોરદાર સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે રવિવાર સવારે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે શ્યામનું (Radhe Shyam) એક નવું ટિઝર રિલીઝ કર્યું છે
Feb 14,2021, 12:17 PM IST
પ્રભાસ
'રાધે શ્યામ'માં પ્રભાસ સાથે જોવા મળશે પૂજા હેગડે, જુઓ ફિલ્મનો FIRST LOOK
દુનિયાભરના ફેન્સને પ્રભાસ (Prabhas)ની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ 'રાધે શ્યામ' છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે.
Jul 10,2020, 13:05 PM IST
Trending news
sneezing
જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી શું થાય
farmers
પરંપરાગત ખેતી છોડી અપનાવી નવી ટેક્નોલોજી, હવે ખેડૂત કરે છે કરોડોની કમાણી!
Kuwait Fire
કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ