हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
punished
Punished News
gujarat
દાહોદમાં ફરી પ્રેમ કરવાની તાલિબાની સજા! પરિણીતાની સાડી કાઢી પ્રેમીના માથે બંધાવી
Dahod News: એક તરફ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટોળું મહિલા અને તેના પ્રેમી સાથે મારઝૂડ કરવાની કોશિશ કરે છે, ત્યારે એક વ્યક્તિ ડાન્સ કરી રહી છે. જાણે આ ઘટનાનો આનંદ માણી રહી હોય એમ દેખાઇ રહ્યું છે. કેટલીક મહિલાઓ દૂરથી લાચાર બનીને ઘટનાનો તમાશો જોઈ રહી છે.
May 31,2023, 18:46 PM IST
Asaram case
પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ
શંકા, ભય, અનિશ્ચિતતા અને ધમકીઓ વચ્ચે 3456 દિવસ જીવવાની કોઈ કલ્પના પણ ના કરી શકે. આસારામ જેવા પ્રખ્યાત વ્યક્તિ સામે ન્યાયનું યુદ્ધ છેડ્યું હતું, તેની પાસે પૈસા અને સત્તા હતી. મોટી મોટી હસ્તીઓ, પ્રખ્યાત નેતાઓ તેમના મંચ પર માથું નમાવતા.
Jan 31,2023, 20:49 PM IST
gujarat
અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!
શહેરમાં રહેતી એક યુવતીને પ્રેમીએ દગો આપ્યો છે. પહેલા પ્રેમ કર્યો બાદમાં લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો, બાદમાં યુવતીને ગર્ભ રહી જતા પ્રેમીએ ગર્ભ પડાવવાની ગોળીઓ ખવડાવી હતી. બે બે વાર ગર્ભ પડાવી નાખનાર પ્રેમીએ આખરે લગ્ન કરવાની ના પાડતા આરોપી પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Jan 7,2023, 18:22 PM IST
gujarat
અહીં વિદ્યાર્થીઓ ભૂલ કરે તો ખુદને જ સજા આપે છે શિક્ષકો! ક્યાંય નહીં જોઈ હોય આવી શાળા
જોકે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ સજા આપવાના બદલે અનોખી સજા આપવાનું નક્કી કર્યું છે. સ્કૂલે મોડા આવનાર, યુનિફોર્મ વગર આવનાર તેમજ homework વગર આવનાર વિદ્યાર્થીઓને કડવો લીમડાનો રસ પીવડાવવામાં આવે છે. કે જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે.
Apr 12,2022, 11:13 AM IST
mahisagar
મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે
જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે.
Aug 23,2021, 23:55 PM IST
Trending news
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન