हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Prophet Mohammad
Prophet mohammad News
Prophet Mohammad
નૂપુર શર્મા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી, પયગંબર ટિપ્પણી વિવાદમાં ધરપકડથી માંગી રાહત
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે તેણે પયગંબર ટિપ્પણીમાં ધરપકડ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
Jul 18,2022, 20:16 PM IST
supreme court
નૂપુર શર્માને ફટકાર લગાવનાર SC ની પીઠમાં સામેલ જજ બોલ્યા- સોશિયલ મીડિયાના નિયમન જરૂર
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જેબી પારડીવાલાએ રવિવારે કહ્યું કે મીડિયા લક્ષ્મણ રેખાને ઓળંગી રહી છે અને એટલા માટે સંસદને ડિજિટલ અને સોશિયલ મીડિયા માટે સામૂહિક કાયદા પર વિચાર કરવો જોઇએ.
Jul 3,2022, 23:12 PM IST
Nupur Sharma
પૈગંબર ટિપ્પણી વિવાદમાં નૂપુર શર્માની મુશ્કેલીઓ વધી, જાહેર કરી લુકઆઉટ નોટિસ
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના પૈગંબર મોહમંદ પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇને તણાવ વધતો જાય છે. આ દરમિયાન નૂપુર શર્મા પણ મુશ્કેલીથી ઘેરાતી જોવા મળી રહી છે. આ મામલે ઘણા કેસ દાખલ થઇ ચૂક્યા છે. આ કેસમાંથી એકમાં તેમના વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે.
Jul 2,2022, 21:50 PM IST
Al Qaeda
પયગંબર વિવાદઃ અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી
એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને અલકાયદાએ આ ધમકી આપી છે.
Jun 7,2022, 23:35 PM IST
Nupur Sharma
નૂપુર શર્માને આ આતંકી સંગઠને આપી ધમકી, ટેલીગ્રામ પર જાહેર કર્યું પોસ્ટર
Prophet Muhammad Remark: ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા પોતાના વિવાદિત નિવેદન બાદ સતત ચર્ચામાં છે. હવે તેને એક આતંકવાદી સંગઠને ધમકી આપી છે.
Jun 7,2022, 17:54 PM IST
bjp
પયગંબર પર ટિપ્પણીને લઈને વિવાદ વધુ ગરમાયો, કુવૈત સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી
Remarks On Prophet Mohammad: પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ પ્રવક્તાની ટિપ્પણી બાદ કુવૈત સુપર માર્કેટમાં વિરોધના ભાગ રૂપે ભારતીય વસ્તુઓને હટાવી દેવામાં આવી છે.
Jun 6,2022, 19:49 PM IST
Lars Vilks
પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવનાર આર્ટિસ્ટ લાર્સ વિલ્ક્સેનું રોડ અકસ્માતમાં નિધન
Lars Vilks: સ્વીડનના જાણીતા કાર્ટૂનિસ્ટનું એક રોડ અકસ્માતમાં નિદન થયું છે. પોલીસની ગાડીની ટક્કર સામેથી આવી રહેલા ટ્રક સામે થઈ હતી.
Oct 4,2021, 19:02 PM IST
Trending news
Kumbh Mela 2025
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર નસર પઠાણ કોણ છે? જાણો યોગી ફોર્સની શું છે તૈયારીઓ
Stale roti
તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો
RBI
હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!