हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pre-Monsoon
Pre monsoon 0 News
daman
દમણમાં દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ, અનહોની ઘટે તે પહેલા જ માછીમારોને અપાઈ આ સુચના
કેરળ વર્ષે ચોમાસુ 3 દિવસ પહેલા બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ વહેલા આવે તેવી સંકેત વર્તાઇ રહ્યા છે. ત્યારે પાડોશી સંઘપ્રદેશ દમણના દરિયામાં હાલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થયો છે. દમણના મધદરિયે દરિયાના પાણીમાં ભારે કરંટ જોવા મળ્યો છે
May 31,2022, 23:21 PM IST
Pre-Monsoon
આ રાજ્યમાં પ્રી-મોન્સૂનનો કહેર, 7 લોકોના મોત, બે લાખથી વધુ લોકો પ્રભાવિત
Pre-Monsoon: દેશના ઘણા ભાગ ગરમીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન અસમ ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. અહીં પૂરના કારણે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
May 17,2022, 22:04 PM IST
rain
અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણીમાંં ગરકાવ
રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના તાલુકા ભારે વરસાદનો સામનો કરી રહ્યાં છે. જેને કારણે ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.અમદાવાદમાં વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધી સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
Sep 10,2019, 12:35 PM IST
rain
બ્રેક બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ
રાજ્યમાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહી હતી. રવિવારે રાજ્યના 22 તાલુકાઓમાં એક ઈંચ કરતાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ધાનેરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, મોડાસા , માલપુર ,બાયડ ભિલોડા શામળાજી, પાટણ અને મહેસાણા સહિતના શહેરો વરસાદ ખાબક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
Jul 22,2019, 11:36 AM IST
rain
ડભોઇ પંથકમાં મેઘરાજાની રિ-એન્ટ્રી, 15 ઇંચ વરસાદ નોંધાયો
વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં 1 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે. ડભોઇ પંથકમાં અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ઠંડક પ્રસરી જવા પામી છે.
Jul 10,2019, 11:58 AM IST
મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ પ્રિ-મોનસૂનના કામ અંગે કરી AMCના શાસકો સાથે બેઠક, જુઓ વિગત
મુખ્યમંત્રીએ પ્રિ-મોનસૂનના કામ અંગે કરી AMCના શાસકો સાથે બંધ બારણે બેઠક. બેઠકમાં પ્રિ-મોનસૂનના કામ અંગે ચર્ચા કરવામાં આવી. વરસાદ બાદના પગલા લેવા પર બેઠકમાં કરી ચર્ચા.
Jun 21,2019, 12:27 PM IST
rain
પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતો એક્સ-રે
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થતાની સાથે જ તંત્રની પોલ ખુલી છે. અનેક જગ્યાએ રોડ બેસી ગયાના બનાવો બન્યા છે, તો કેટલીક જગ્યાએ પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને રસ્તા પર ખોદકામ કરી અધૂરા મૂકવામાં આવ્યા છે. તો પ્રથમ વરસાદથી જ અનેક રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા. ગઈકાલે મોડી સાંજે વરસી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાથે જ રસ્તા અને સોસાયટીઓના રહીશો પરેશાન થયા હતા. સંખ્યાબંધ વાહનો પાણીમાં બંધ પડી જતાં અધવચ્ચે લોકો અટવાયા હતા, જેને કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Jun 20,2019, 8:52 AM IST
Pre-Monsoon
અમદાવાદ મનપાના પ્રિ-મોન્સૂન પ્લાનની ખુલી પોલ, અનેક જગ્યાએ પડ્યા ભૂવા
આખરે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શુક્રવારે બપોરબાદ શહેરના તમામ વિસ્તારમાં સારો વરસાદ થયો છે.
Jul 21,2018, 12:00 PM IST
Trending news
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત