हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pragyan
Pragyan News
Chandrayaan 3
ચંદ્રમા પર રેડ અને બ્લૂ રંગના ધબ્બા જેવા નિશાન શેના છે...પ્રજ્ઞાને દેખાડી નવી તસવીર
ઈસરોએ હવે પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલી લેટેસ્ટ તસવીરને નવા અને અનોખા અંદાજમાં રજૂ કરી છે. આ તસવીરમાં ચંદ્રમાની સપાટી પર લાલ અને વાદળી રંગના ધબ્બા જોવા મળી રહ્યા છે. ચંદ્ર પર આ નિશાન કેવી રીતે બન્યા? ચાલો જાણીએ..
Sep 6,2023, 8:33 AM IST
Chandrayaan 3
Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ
Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન-3 તમામ જટિલતાઓને પાર કરીને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે ચંદ્રયાન-3 40 દિવસની સફર પૂર્ણ કરીને ચંદ્ર પર પહોંચ્યું ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઈસરોને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણ માટે સમગ્ર દેશને શુભકામનાઓ પાઠવી હતી. ચંદ્રયાન-3ની 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' શરૂ થતાં જ આખી દુનિયાની નજર આ ઐતિહાસિક ક્ષણ પર હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે. હવે ચંદામામા પણ ભારતની પહોંચથી દૂર રહ્યાં નથી.
Aug 23,2023, 18:51 PM IST
Chandrayaan 3
ચંદ્રમાની એકદમ નજીક પહોંચ્યું ચંદ્રયાન, ઈસરોએ શેર કર્યો નવો Video
ISRO Chandrayaan Mission News: ઈસરોએ ચંદ્રયાન મિશનનો નવો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ચંદ્રની અલગ અલગ સપાટી જોવા મળી રહી છે. લેન્ડર વિક્રમ આવતી કાલે 6.04 વાગે ચંદ્ર પર લેન્ડ થઈ શકે છે.
Aug 23,2023, 7:57 AM IST
Chandrayaan 3
કોઈ ગડબડી થઈ તો પણ ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરશે ચંદ્રયાન-3, ઈસરોની ખાસ છે તૈયારીઓ
Chandrayaan 3 Landing: લૂના 25ના ચંદ્ર પર લેન્ડિંગ વખતે ક્રેશ થવાની સાથે જ રશિયાનું ચંદ્ર મિશન ફેલ થઈ ચૂક્યું છે. પરંતુ ભારતનું ચંદ્રયાન 3 હર પળ ચંદ્રની વધુ નજીક પહોંચી રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો એ વાતને લઈને પૂરેપૂરા આશ્વસ્ત છે કે ચંદ્ર પર સેફ લેન્ડિંગ તો પાક્કુ જ છે. પહેલા ઈસરોના પ્રમુખ એસ સોમનાથ પણ દાવો કરી ચૂક્યા છે કે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરીને જ રહેશે.
Aug 22,2023, 8:36 AM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 સાથે આજે ચંદ્ર પર જવા રવાના થશે 'વિક્રમ' અને 'પ્રજ્ઞાન', ખાસ જા
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આજે 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું. તેના સફળ લોન્ચિંગની સાથે જ ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચી નાખ્યો. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને બાહુબલી રોકેટ કહેવાતા જીએસએલવી માર્ક 3-એમ1 રોકેટની મદદથી બપોરે 2:43 કલાકે લોન્ચ કરાયું. પરંતુ શું તમે જાણો છો કે આ ચંદ્રયાન-2 સાથે વિક્રમ અને પ્રજ્ઞાન પણ ચંદ્ર પર રવાના થયા છે.
Jul 22,2019, 15:24 PM IST
Trending news
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી