हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
potholes
Potholes News
rain
વડોદરામાં સામાન્ય વરસાદમાં સામે આવી પાલિકાની બેદરકારી, નવા રોડ બેસી ગયા, પાણી ભરાયા
હજુ તો વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીઓ સામે આવી રહી છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા છે તો રસ્તામાં પાણી ભરાયા છે. તંત્રના વાંકે લોકોએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
Jun 24,2024, 23:22 PM IST
Self Healing Roads
દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો
Self Healing Roads: નવી નવી ટેક્નોલોજીથી બનેલા રોડ તો અફલાતૂન હોય છે પરંતુ પછી તેના પર જે ખાડા પડે તે ક્યારેક જીવલેણ સાબિત થઈ જતા હોય છે. પરંતુ હવે આ સમસ્યાને દૂર કરવા માટે NHAI નવો અને અનોખો ઉપાય અજમાવવા જઈ રહ્યું છે.
May 8,2024, 19:51 PM IST
Ahmedabad
વરસાદે ફરી એક વાર અમદાવાદ મનપાની પોલ ખોલી, શહેરના મુખ્ય માર્ગો પર ગાબડાનું સામ્રાજ્ય
Residents of smart city Ahmedabad irked over bumpy ride!
Sep 21,2023, 19:05 PM IST
Kutch
રિક્ષા ચાલક હાજીભાઈ સવાર પડતાજ સ્તા પર ખાડા પૂરવાનું કામ કરે છે
This auto driver from Kutch fills potholes to save lives!
Aug 31,2023, 16:10 PM IST
potholes
Anand : ભાલેજથી પણસેરાને જોડતા માર્ગ પર ઠેર ઠેર ખાડાથી માર્ગ બિસમાર
Commuters troubled over poor condition of road in Anand
Aug 11,2023, 19:50 PM IST
Ahmedabad
અમદાવાદના આનંદનગરમાં ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી
Ahmedabad vehicle riders face problems due to potholes in Anandnagar
Aug 11,2023, 13:05 PM IST
Ahmedabad
અમદાવાદ શહેર બન્યું ભૂવા નગરી, વરસાદમાં શહેરના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ભૂવારાજ
Huge pothole opens up in Ahmedabad's Saraspur area; Residents smell corruption!
Aug 1,2023, 16:25 PM IST
gujarat
આ શહેરમાં પ્રથમવાર કોલ્ડ મિક્ષના ઉપયોગથી વરસાદી ખાડા પુરાશે, જાણો શું છે આ ટેકનિક?
છેલ્લા ઘણા દિવસો દરમ્યાન પડેલા અતિભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ જતાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓને મોરમ પ્રકારની માટીથી પુરાણ કરવાની કોશિશ તો કરવામાં આવતી હતી.
Jul 29,2023, 20:31 PM IST
potholes
Potholes, open gutters posing threat to life of citizens in Junagadh
Potholes, open gutters posing threat to life of citizens in Junagadh
Aug 6,2022, 15:45 PM IST
AMC monsoon Action
અમદાવાદ: શહેરમાં ભારે વરસાદ બાદ જોવા મળ્યું ખાડાઓનું સામ્રાજ્ય
અમદાવાદમાં ચોમાસાના વરસાદના કારણે શહેરમાં ભુવા અને ખાડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે.શહેરમાં જાણે ખાડાઓ અને ભુવાનું સામ્રાજય હોયએ પ્રકારે નાગરિકો ખાડા અને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસના વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગોનું જોરદાર ધોવાણ થયું છે. રસ્તાઓ તૂટતાં વાહનચાલકો ગંભીર હાલાકીનો ભોગ બની રહ્યા છે.
Sep 12,2019, 14:14 PM IST
surat
સુરત: ખાડાઓના કારણે રિક્ષા પલટી, બે લોકો થયા ઘાયલ
સુરત: રિક્ષા પલટી ખાઈ જતા, સુરતના કતારગામ વિસ્તારમાં બની ઘટના. સ્થાનિકોએ ઘાયલોને રિક્ષામાંથી બહાર.
Aug 28,2019, 19:05 PM IST
Valsad
દિવસભરના તમામ મહત્વના સમાચાર માટે જુઓ 'સમાચાર ગુજરાત'
અમદાવાદના બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીમાં 3 લોકોના મોત થયાને હજી ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવામાં 7 લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Aug 19,2019, 20:50 PM IST
Valsad
વડોદરાનો ડિલિવરી બોય બીયર ટીન સાથે ઝડપાયો, અન્ય સમાચારો માટે જુઓ 'સમાચાર ગુજરાત'
વડોદરાનો ડિલિવરી બોય બીયર ટીન સાથે ઝડપાયો, વલસાડમાં ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે
Aug 18,2019, 20:05 PM IST
Valsad
વલસાડ: મુખ્ય માર્ગો પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી
વલસાડમાં ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે
Aug 18,2019, 20:00 PM IST
Valsad
વલસાડ: ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય
વલસાડમાં ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે
Aug 18,2019, 18:45 PM IST
Arvalli
અરવલ્લીમાં ભારે વરસાદ બાદ રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકી
અરવલ્લીમાં અનેક જગ્યાએ ભારે વરસાદ બાદ રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકી
Aug 18,2019, 15:48 PM IST
Ahmedabad
અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય, જુઓ શું કહે છે અમદાવાદીઓ
અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય, જુઓ શું કહે છે અમદાવાદીઓ
Aug 18,2019, 14:36 PM IST
વડોદરા
વડોદરાઃ ભૂવા પડવાનો સિલસિલો યથાવત, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
વડોદરા: આજવા રોડ અને આર.વી. દેસાઈ રોડ પર પડ્યા મોટા ભૂવા ત્યારે ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વરસાદી કાંસ બેસી ગઈ છે. આજવા રોડ પર દિનદયાલ નગર પાસે પણ પડ્યો ભૂવો.
Jul 1,2019, 12:50 PM IST
અમદાવાદ
અમદાવાદ: સ્થાનિક લોકોએ સ્વખર્ચે JCB બોલાવવાની કેમ ફરજ પડી, જુઓ વિગત
અમદાવાદ: સવારના સમયે બસના આગળના ટાયર ખાડામાં ફસાયા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થયું નથી પરંતુ આજ જગ્યા પર ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો જેના કારણે AMC સામે લોકો રોષે ભરાયા છે.
Jun 18,2019, 17:05 PM IST
ચોમાસા
ચોમાસા પૂર્વે અમદાવાદ બન્યું 'ખાડાબાદ', જુઓ વીડિયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલા કોર્પોરેશને જાણે કે અડધા અમદાવાદને ખોદી નાખ્યું છે. જેથી અમદાવાદ જાણે કે ખાડાબાદ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.રસ્તા પરના ખાડાઓને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત ચોમાસાની શરૂઆત પહેલા જો રસ્તાઓનું સમારકામ નહીં થાય તો લોકોને મુશ્કેલી સર્જાઇ શકે છે.
Jun 4,2019, 13:26 PM IST
Trending news
stray cattle
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા
entertainment
ગંદી-ગંદી ગાળોવાળી શાયરીઓ બોલીને મિર્ઝાપુર વેબસિરિઝમાં આ કલાકારે મચાવ્યો હડકંપ!
gujarat news
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, CM અને રાજ્યપાલે કરી ખાસ બેઠક
Tech News
હાલ જ મોબાઈલમાં કરી લો આ 4 સેટિંગ, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp
Food Department
કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
Gujarat Weather
તો હવે ગુજરાતમાં આવશે વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય, વાતાવરણમાં આવશે પલટો
Business News
શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
ellis bridge
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રીએ ફાળવ્યા 32.40 કરોડ
SP Ring Road
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ
Rainfall
Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ