हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KKR
DC
99/ 6
(12.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Poster War
Poster war News
gujarat
એમના વિરોધથી 5-50 હજાર મતનો ફર્ક પડે, ભાજપ 26માંથી 26 બેઠકો જીતવાની છે, પાટીદારનો...
Rupala Controversy: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે રૂપાલાએ ખાનદાની દાખવી માફી માગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટથી રૂપાલા 5 લાખની લીડથી જીતશે. આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેના પગલે આગામી દિવસોમાં વિવાદ વધે તો પણ નવાઈ નહીં...
Apr 8,2024, 12:53 PM IST
Poster War
BJPમાં આંતરિક ખેંચતાણ : સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા
Poster War in Vadodara Between Ranjanben Bhatt and Jyotiben Pandya
Mar 20,2024, 19:05 PM IST
CCTV footage
CCTV: રંજનબેનના વિરોધીઓની હવે ખેર નથી! AI ખોલશે સાંસદના વિરોધીઓના નામ
Loksabha Election 2024: સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારના એક્સક્લૂઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
Mar 20,2024, 16:29 PM IST
Lok Sabha Election 2024
પોસ્ટર વોર! વડોદરા ભાજપમાં કોણ બન્યુ વિભીષણ? જાણો કોણ કરી રહ્યું છે સાંસદને ટાર્ગેટ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ છે. હવે રંજનબેનની વિરુદ્ધમાં રાતોરાત વિસ્તારોમાં પોસ્ટ કોણ લગાવી ગયું એ પણ એક મોટો સવાલ છે.
Mar 20,2024, 16:24 PM IST
Chhattisgarh
ગુજરાતમાં જે શોટ પર કોંગ્રેસ હિટવિકેટ થઈ, BJP તે જ રાહુલ ગાંધી પર કેમ અજમાવી રહી છે?
સોશિયલ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જાણે પોસ્ટર વોર છેડાઈ ગઈ છે. કોંગ્રેસે પીએમ મોદીને સૌથી મોટા જૂઠ્ઠા અને જુમલા બોય ગણાવીને પોસ્ટર બહાર પાડ્યું તો હવે ભાજપે પણ જવાબી હુમલો કર્યો છે.
Oct 6,2023, 13:29 PM IST
Poster War
ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા
Gujarat Elections 2022 : ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા, બેનરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો
Oct 8,2022, 11:50 AM IST
Trending news
water problem
છોટાઉદેપુરના તુરખેડા ગામમાં બે-બે કિલોમીટર ચાલી પાણી ભરવા મજબૂર મહિલાઓ
icici bank
ICICI બેંક : ડેબિટ કાર્ડથી ચેકબુક સુધી લાગશે શુલ્ક, IMPS કરશો તો લાગશે ચાર્જ
Gujarat ATS
સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડ
controversial statement
ભૂપત ભાયાણીને વિવાદિત નિવેદન પડશે ભારે! કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ
Accidental Death
જો અકસ્માતમાં મોત થાય તો તેમના આત્માને શાંતિ મળે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય
Upasana Singh
હું કાર મોકલું છું, સીટિંગ માટે હોટેલ પર આવી જા : ' અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
Grah Gochar 2024
99 વર્ષ બાદ એક સાથે બે શક્તિશાળી યોગ બનશે, વિચાર્યું પણ નહીં હોય એવો બંપર ધનલાભ થશે
Gujarat Education Department
શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્ર
Prajwal Revanna
'સાડીની પીન કાઢી નાખતા અને....'કર્ણાટક સેક્સ સ્કેન્ડલની હચમચાવતી કહાની
Loksabha election 2024
પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બની