हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pm modi in ayodhya
Pm modi in ayodhya News
Amrit Bharat Express Flag Off
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો
Amrit Bharat Features: પીએમ મોદીએ શનિવારે બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી કેટલીક ટ્રેનોને પીએમ મોદીએ અયોધ્યાથી અને કેટલીકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. નવા અમૃત ભારતમાંથી એક દરભંગા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે ચાલશે. ગંતવ્ય સ્થાને જતી વખતે, આ ટ્રેન અયોધ્યા સ્ટેશન પર માર્ગમાં રોકાશે (પ્રસ્થાન અને પરત). તેનાથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓને સુવિધા મળશે.
Dec 31,2023, 9:20 AM IST
Amrit Bharat Express Flag Off
6 વંદે ભારત, 2 અમૃત ભારત... આજથી દોડશે 8 નવી ટ્રેનો, 130 kmph ની ઝડપે દોડશે
Ayodhya News: બે નવી અમૃત ભારત એક્સપ્રેસ છે અને છ વંદે ભારત એક્સપ્રેસ છે. અમૃત ભારતને પહેલીવાર લીલી ઝંડી બતાવવામાં આવી છે. પીએમ મોદી અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાની નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી.
Dec 30,2023, 14:30 PM IST
pm modi in ayodhya
પ્રતીક્ષા પૂરી થઈ, PM મોદીની હાજરીમાં થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, આવી ગઈ તારીખ
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધી પૂર્ણ થઈ જશે અને પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે.
Sep 26,2023, 19:57 PM IST
pm modi in ayodhya
"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી
PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
Oct 23,2022, 23:35 PM IST
pm modi in ayodhya
PM મોદીએ અયોધ્યામાં કહ્યું; "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:"
Ayodhya Diwali Celebration: ઉપનિષદને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:", જેનો અર્થ થાય છે કે વિજય સત્યનો છે, અસત્યનો નહીં. પ્રધાનમંત્રીએ આપણા ઋષિમુનિઓના શબ્દો પણ ટાંક્યા હતા, "રામો રાજમણિ સદા વિજયતે" જેનો અર્થ છે કે વિજય હંમેશા રામનાં સારા આચરણ માટે હોય છે, રાવણનાં દુષ્કર્મ માટે નહીં.
Oct 23,2022, 23:01 PM IST
pm modi in ayodhya
લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, PM મોદીએ કહ્યું- અયોધ્યાના કણ-કણમાં ભગવાન
PM Narendra Modi Ayodhya Deepotsav News: રામલલ્લાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ રામ મંદિરના નકશાને જોયો અને જાણકારી લીધી. પીએમ મોદીએ નિર્માણ કાર્યોનું પણ નિરિક્ષણ કર્યું. પીએમ મોદીએ જાણકારી આપવા માટે એક ગેલેરીનું નિર્મ્કાણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા તેમને જાણકારી આપવામાં આવી.
Oct 23,2022, 19:25 PM IST
Trending news
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર